________________
ત્રીજું
સ્થાનાંગસૂત્ર
પુષ્ટિ આપે તેવા કાયદા કરનારને કેવા કહેવા ? અહીં પાપપ્રતિબંધના કાયદો કરે છે, પાપ કરે તે શરમ. કાયદાથી વિરૂદ્ધ ચાલીને ચાહે તેટલે અન્યાય કરે, પણ કાયદામાં ખારી ન હોવી જોઇએ. સર્વજ્ઞ જગતનાં પાપને દૂર કરવા માટે કાયદા-મહાવ્રત ઘડે, તેમાં કાયદાની પેાલ ન રહે, તેમ પાપપ્રતિબંધકના કાયદામાં પેાલ હાવી જોઇએ નહિ તેથી પંચ મહાવ્રત કથાં, પાંચ-અઢારનાં હથિયાર
૩૯
ધર્મ એ પુરૂષા છે. તે કરવા માટે પાપના પ્રતિબંધ કરવા જરૂરી છે. તેને અંગે કાયદો કરવા જરૂરી, પણ તે પાંચ કેમ ? અઢાર કેમ નહિ ? અઢાર જગા પર પાંચમાં કેમ પતાવ્યુ ? જો પાંચને માટે કાયદો કરે તે ૧૩ પ્રકારનાને માટે તે છૂટ આપીને ચલાવ્યુ' એમ કહે છે ને? મહાનુભાવ! ૧૩ અન્યાય નથી રાખ્યા. કારણકે જ્યારે શત્રુ કબજામાં આવે ત્યારે હથિયાર પડાવી લેવાય. માણસનું તેાફાન, શત્રુતા ખંધ થવાનાં જ છે. જો એ સાથે ન બને તે પહેલાં હથિયાર તેા લઈ લેવાં જ જોઇએ. હથિયાર મેલાવ્યાં તેમાં શું કર્યું? જીવતા જાગતા શત્રુને હથિયાર મૂકયા પછી ડર નથી. હથિયારા ઉતરાવવા માટે શત્રુ કરતાં વધારે પ્રયત્ન કરવેા પડે છે. પાંચ પાપેા અઢારે પાપસ્થાનકના હથિયારા છે. માટે પાંચ મહાવ્રતા ગણાવ્યાં. જો તેમ ન હોત તે આશ્રવના ૪૨ ભેદે માં, અવ્રતને ૧૮ ગણાવાત પણ ચડાવ્રતની જગેા પર અઢાર જણાવ્યાં નથી, પાંચ, કથ'ચિત્ પાંચપણું; અને મહાતપણુ વિધેય છે.
?