________________
ચોથું ]
સ્થાનાંગસૂત્ર અભિમાન એટલે ભસવાને ધંધો
દેલા અક્ષરે ચક્રવતીઓને પણ જવાબ દે છે. ચક્રવર્તી એ જગતને તૃણ સમાન દેખે છે અને તેથી હું અદ્વિતીય છું એવું ઘમંડ આવી જાય છે. અર્થાત્ માતા હાથી જેવી સ્થિતિ ચક્રવર્તીની થયેલી હોય, પણ ચક્રવતીના નામની ભરેલી શિલા દેખે ત્યારે પિતાનું નામ એકાદ નામ ભુસીને લખવું પડે છે. ચક્રવતીને અભિમાન સફળ કરવાને કેઈનું ભુસવું પડે. તે પારકું ભુસવામાં અભિમાનવાળાને સ્થાન મેળવવાનું. અભિમાને ચઢેલાને ભસ્યા સિવાય ચઢતું નથી. અભિમાન એટલે ભુસવાને છે, તરાને ભસવાને ધંધો. જ્યારે ચક્રવતી ભુસે ત્યારે નામ લખી શકે. પત્થર કેર્યા સજજનના બોલ
પત્થરમાં કતરેલા અક્ષરે એ હાથથી ભુસાતા નથી, ધૂળ ખસેડયા ખસેડાતા નથી. તેવી રીતે સજજનેથી ચાહે તે ઊંઘમાં, હાંસીમાં, આળસ મરડતાં જે અક્ષરે બોલાયા હોય તે અક્ષરો પત્થરોમાં કેરેલા ટાંકણાના અક્ષરોની પેઠે નિશ્ચલ રહેવા જોઈએ. એ અક્ષરે કોઈ દિવસ પલટે નહિ. બીબાની માફક ઊંધા નાખે તે છતા, અને છતા હોય તે ઊંધા એમ દુર્જને ન કરવાનું કરે. દુર્જન બીબાના બાપ, રબર-સ્ટેમ્પ (rubberstamp) વગેરે દેખીએ છીએ. જે કરવાનું કહે તેમાં નામનિશાન ન હોય, ન કરવાનું કહે તે થયેલું હોય. આ વિચાર કોને કરવો પડે? જેને સજજનતા સંઘરવી હોય તેને. જેને સજજનતા સંઘરવી નથી તેને મોઢામાં જે આવ્યું તે બેલી દેવું. “સમય વતે સાવધાન બાલ્યાને બંધ નહિ.