________________
ત્રીજી ]
સ્થાનાંગસૂત્ર
ધર્મોપદેશ એ શાસ્ત્રકારનું કવ્ય છે
અ –કામ, પુરૂષાર્થ કાઈની અપેક્ષાએ પણ આદરવા લાયક તેા છે જ નહિ. આદરવા લાયક પુરૂષાર્થ કર્યો ? અભ્યતર સુખ જે માક્ષ' તેને આદરવાને ધર્મ છે. તે ધમ આદરવા લાયક હાવાને લીધે ગણુધરભગવાન કહે છે કે મહાવ્રત અપ્રાપ્ત છે. કારણકે ધર્મ અને મેક્ષ, આત્માની મહેનતે મળવાવાળી ચીજ છે તેથી અસિદ્ધ છે, સાધ્ય તરીકે છે, આથી ધર્મના ઉપદેશ દેવે તે જ શાસ્ત્રકારનું કર્તવ્ય છે.
૩૭
સેા જગુ એડેલામાંથી એકને જવાનું કહેવાય તેા નવાણુની બેસવાની સ ંમતિ થઇ જાય. હિંસા, જૂઠ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રડમાંથી એકની વિરતિને ધર્મ' કહેવામાં આવે ત ચારની અનુમેદના થઈ જાય, તેથી પાંચ મહાવ્રતા કહેવાં જોઈએ કે જેથી એક્કેની પણ અનુમેદના શાસ્રકારને વળગે નહિ. તેથી જેમ પાંચપણુ સાબિત કરવાનુ છે તેમ મહાવ્રતપણુ પશુ સાબિત કરવાનુ છે.
પ્રશ્ન-એકડા, પછી સેા આવે, તેમ નાના અણુવ્રત તેથી તેમનું નિરૂપણું પ્રથમ જોઈએ અને મહાવતા મેટાં તેથી નિરૂપણ પછી કરવું જોઇએ. એક શીખવ્યા પછી સેાની વાત હેય. મહાવતના નિરૂપણુ પછી અણુવ્રતનુ નિરૂપણુ હાય નહિ, પણ શાસ્ત્રકારે તે પ્રથમ પાંચ મહાવ્રતની વાત કરી. આ વાતમાં પાપના પક્ષને પે।ષવાવાળાએ, એકની જગા પર અણુવ્રત મેલ્યા છે. અણુવ્રત તે ભાગતા ચેારની લગાડી છે
લાખા લૂટીને ચાર જાય તેમાંથી જે નીકળ્યુ તે, પહેલાં લગેટીને વળગજે, માલને પહેલાં ન વળગીશ. માટું લેવાનું પછી, નાનુ લેવાનુ પહેલ. ખેસ પહેલાં તાણી લેજે. તે વાત કેમ કબૂલ