________________
૩૦
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ઉતરેલા, તે વખતે વીતરાયને પશમ હતું, ક્ષય ન હતે. કેવળપણમાં વિર્યાતરાયને સર્વથા ક્ષય થયેલ છે. જે ક્ષયેપશમ વખતે પરીષહ, ઉપદ્ર અને ઉપસર્ગો સહન કરવાવાળા હતા, તેવાને પણ રેવતી શ્રાવિકા આધાકમી બનાવીને વહેરાવે છે. (સાધુને અંગે કરે તે આધાકમ). પણ મહાવીર વારતા નથી. કારણકે કેવળ ભગવાન માટે કરે છે. આથી સ્વમુખે પ્રભુ મહાવીર જણાવે છે કે મારે માટે કર્યો છે. વિચાર! ભગવાન માટે આહાર તૈયાર કરનાર રેવતી શ્રાવિકા નિગેદમાં ગઈ ને? મન માને તેમ બોલવાવાળા છે. શાસ્ત્રો જેવાં નથી, મુખ છે માટે કાંઈ બેલવું તેવાઓની અપેક્ષાએ રેવતી નિગોદમાં જવી જોઈએ ને? પણ તેમ બન્યું નથી. “અલ્પ પાપ” શબ્દમાં પણ નિર્ભય પાપભીરૂ ન હોય. “અ૫ પાપને અર્થ ક્યાં જઈને ગોઠવાય છે? અશુદ્ધ દાન અલ્પ પાપ ને બહુ નિર્જર કરાવનાર છે. એનું કરવું, કે અનમેદવું સાધુને હોતું નથી. તે પછી સાધુથી પૂજાને ઉપદેશ કે અનુમોદન ન થાય ને?
ડું પણ પાપ થાય, તે સનં સાવઝ નાં પ્રદરમિ નહિ રહે. આ અશક્તિને વિષય નથી, આ તે જાણું જોઈને બેલે છે ને? સ્વરૂપે હિંસા સ્વરૂપહિંસામાં જે પાપબંધ માની લેવામાં આવે તે સમુદ્રસિધ્ધ માની શકશે નહિ. સ્વરૂપે હિંસા તે ત્યાં રહેલી છે, તે સ્વરૂપહિંસામાં પણ પાપબંધ માને છે તે સિદ્ધપણાની મુશ્કેલી. “અગિકેવલી ગુણઠાણે પણ સ્વરૂપે હિંસા માની. વાયરાથી મચ્છર ઊડતે ઊડતે આબે, શરીરને અથડા, ને મર્યો તે અરૂપહિંસા તે થઈ તે શું ૧૩, ૧૪ ગુણઠાણે પાપને