________________
ત્રીજું]
સ્થાનાંગસૂત્ર બંધ છે? સ્વરૂપહિંસા ૧૩–૧૪મે રહેવાની, તે પછી પાપને બંધ માનવે જોઈએ ને? પણ તે તે માની નથી. સ્વરૂપહિંસા પાપબંધ કરનારી ચીજ નથી. સ્વરૂપહિંસા દેખાતી હિંસા છે, પરિણામે કાંઈનહિ વૈદ્ય ગુમડું થયું હેય, ઓપરેશન (operation) કરે, લેહી ઘટે. દેખાવમાં ઘટાડયું માલમ પડે, પણ રૂઝ આવશે તે લષ્ટપુષ્ટ થશે. સ્વરૂપથી લેહી ઓછું કર્યું, પણ અનુબંધમાં લેહી ભર્યું. તેવી રીતે પૂજામાં જે અપકાય વગેરેની વિરાધના તે “સ્વરૂપહિંસા” છે એથી પાપબંધ નથી. પ્રશ્ન-હિંસાનું લક્ષણ શું?
પ્રમત્તગત કાળથળ હિંસા” (તરવા ૦૦૭,૮) પ્રમાદથી પ્રાણને વિગ તેનું નામ “હિંસા. સાધુમહારાજની ભક્તિને અંગે અસૂઝતું કરે તેમાં કંઈ પણ પ્રમાદ નથી–તે જેવી આધાકમની, તેવી પૂજાની સરખાવટ કરી. આધાકમ અને પૂજાને અંગે કુટુંબકબીલાની બુદ્ધિથી નથી પણ પાત્રબુદ્ધિ બંનેમાં છે. એકમાં પાત્રપષણની, અને બીજા (પૂજન)માં ત્યાગની બુદ્ધિ છે, એકમાં અ૫ પાપ થાય ને બીજામાં થાય નહિ. મગજ શાંત કરો. દાન અન્ય પ્રકારે સંભવે તેવું છે કે નહિ? પાત્રપૂજા, ગુરૂપૂજા એ અન્ય પ્રકારે સંભવે તેમ છે કે નહિ? ને અન્ય પ્રકારે સંભવે છે, તે પછી અન્ય પ્રકારનું દાન ઊંચાપણું લઈએ તેવું અશુદ્ધમાં હલકાપણું આવે. ફાસુ દાનને સંભવ છે, માત્ર-અહીં પિતે જે કરે છે તે પિતે શુદ્ધ દાનમાં જઈ શકતું નથી. શુદ્ધને સંભવ હેવાથી અશુદ્ધને નીચે ઊતારી દેવું પડ્યું. શુદ્ધ પૂજા સિવાય સંભવ નથી-શુદ્ધ આહારપાણ દેતાં એકાંત નિર્જર. સો ડગલાં સુધી સામે આવીને આપે છે તે અહિંસક છે, એમ ન કહેવાય, છતાં