________________
૨૭
ત્રીજું ]
સ્થાનાંગસૂત્ર અર્થ ને કામ સ્વયંસિદ્ધ છે
સ્વતંત્રવિધાન તરીકે અને અનુવાદ તરીકે એમ બે રીતે વાતે હેય. જે વસ્તુ જગતમાં સિદ્ધ હોય તેને અનુવાદ કરે તેની શાસ્ત્રને અડચણ નથી. તેમજ જે વસ્તુ દુનિયાને સમજવામાં ન આવી હોય તેનું વિધાન કરે. જેમ અર્થ અને કામ, સાવદ્યપણને લીધે ઉપદેશ કરવા લાયક નથી, તેમજ સિદ્ધ હેવાથી પણ તેને ઉપદેશ કરે લાયક નથી. વળી ઔદયિક કર્મના ઉદયથી સિદ્ધ થવાવાળી હોવાને લીધે તેને ઉપદેશ કર શાસ્ત્રકારને લાયક નથી. જીવેને સિદ્ધ ન થયેલા ધર્મ ને મેક્ષ વયંસિદ્ધ નથી. પણ અર્થ અને કામ ચારે ગતિમાં સિદ્ધ થયેલા છે. ચાર પુરુષાર્થની વ્યાખ્યા
અર્થ શબથી ભેળ લેકે પૈસાને પકડે છે, પણ “અર્થ શબ્દથી પિસે ન પકડતાં “બાહ્ય સુખનાં સાધને' એમ સમજવું જોઇએ. આત્મીય સુખ એનું નામ “મોક્ષ; બાહ્યા સુખ એનું “અર્થ. બાહ્ય અત્યંતર સુખ અને તેનાં સાધને મળીને ચાર પુરુષાર્થ થાય છે. પુરુષાર્થને અર્થ ઉદ્યમથી મેળવાય. અર્થ અને કામની અપેક્ષાએ પુરુષ પ્રયત્ન કરે છે અને ધર્મ અને મોક્ષની અપેક્ષાએ પ્રયત્ન કરે તે “પુરુષાર્થ કહેવાય. પુરુષે ઈઝેલી ચીજો પુરુષાર્થ અહીં ઉત્તમ પુરુષાર્થ નથી કહ્યું પણ સામાન્યપણે “પુરુષાર્થ કહે છે. હવે જે તેને પકડી લે તે હેય, ય ને ઉપાદેયના વિભાગને જાણતું નથી, મને તે નથી એમ ગણાય. ત્યારે વિભાગ કરવામાં અર્થ ને કામ હેય-છાંડવા લાયક પુરુષાર્થ. હેય હેવાથી સરકારે મેહુણાગો તેમ, સમાગો વરિયામો વેરમાં એમ શાસ્ત્રકારે કહી શકયા.