________________
૨૨
શારદા સુત્રાસ
અમરપદ મેળવ્યા વિન આત્મા સિઘ્ધ અવસ્થાસંપન્ન ખની શકતા નથી, માટે હું ગુરૃદેવ! આપ જ મારુ. સકળ કલ્યાણ કરાવનાર છે. એટલે પ્રતિક્ષણ આપની આજ્ઞ માં રમણુતા તે જ મારા સંયમની સાધના છે. આવી રીતે પોતાના ગુરૂની વિનયપૂર્ણાંક સેવાભક્તિ કરતા ગુણનીધિએ તપ, સયમની શ્રેષ્ઠ આરાધના કરીને અપકાળમાં આત્મકલ્યાણ કર્યું.
દેવાનુપ્રિયા ! વિનયવંત શિષ્ય જયાં જાય છે ત્યાં આદર સત્કારને પાત્ર બને છે, ને દૂધ સાકરની જેમ ભળી જાય છે. દરેકના પ્રેમ સપાદન કરી શકે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે ભલે, જ્ઞાન એન્નુ' હાય પણ વિનય તે અવશ્ય જોઈ શે. જેના જીવનમાં વિનય નથી, જે ગુરૂ આજ્ઞાનું ઉલ્લ્લંધન કરે છે ને ગુરૂજનેાના હૃદયથી દૂર રહે છે તેવા અવિનીત શિષ્ય જ્યાં જાય ત્યાં ઘણાને પાત્ર બને છે. તેની દશા કેવી થાય છે તે બતાવતાં સૂત્રકાર કહે છે.
जहा सुणी पुइ कण्णी, निक्कसिज्जइ सव्वसेा ।
પુત્ર તુસ્સીલ ડિળીપ, મુદ્દી નિત્તિનર્ ॥ ઉત્ત સુ અ−૧
ગાથા ૪
નીકળે છે,
જેમકેાઇ કૂતરીના બંને કાન સડી ગયા છે, તેમાં ઉ’ડા ઘા પડી જવાથી ક્રીડા ખદખદ થાય છે. માખીઓ ચટકા ભરવાથી તેને તીવ્ર વૈદ્યના થાય છે. એ સહુન થતી નથી એટલે આકુળ વ્યાકુળ મનીને પોતાનું રક્ષણ કરવા માટે કાઈ એકાંત સ્થાન શેાધવા માટે આમથી તેમ ભટકે છે, પણ એ જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને સૌ કાઢી મૂકે છે. કાઈ ખેસવા દેતુ' નથી. એને કાઈ પણ સ્થળે આશ્રય મળતા નથી. કેમ ખરું ને? ખોલો, સડેલી કૂતરીને તમારા આંગણામાં બેસવા દેશે? અરે, સારી કૂતરીને પણ ન બેસવા દે તે આવી કૂતરીને તે કયાંથી બેસવા દો? (હસાહસ) આ સડેલી કૂતરીના ન્યાય આપીને જ્ઞાની ભગવંત સમજાવે છે કે જે શિષ્ય પાતાના ઉપકારી ગુરૂને વિનય કરતા નથી અને ગુરૂના દોષ શેાધ્યા કરે છે તે દુઃશીલ છે. આચારથી ભ્રષ્ટ અનેલે છે. જેમ સડેલી કૂતરીને કયાંય આશ્રય મળતા નથી. તે જે સ્થાનમાં જાય છે ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવે છે તેમ અવિનીત શિષ્યને કયાંય આશ્રય મળતા નથી. તે જે સ્થાનમાં જાય છે ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવે છે. માટે જીવનમાં વિનયની અવશ્ય જરૂર છે. જેના જીવનમાં વિનય ડાય છે તે મહાન સુખી બને છે. તે સર્વત્ર પૂજાય છે. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ ખૂબ સુંદર બનાવ્યુ છે.
આપણે ગઈ કાલે પેલા ક્ષત્રિય છેકરાની વાત કરી સદ્દગુરૂના સમાગમથી વિનય-વિવેક આદિ ઘણા સદ્દગુણૢા મળ્યા ને એનું જીવન સુધરી ગયું. એક વખતના સદંત થઈ ગયું....! રાજગુરૂના દન કરવાના નિયમ લીધા હતા.
હતી. એ છેકરાના જીવનમાં પ્રગટ થયા હતા. એને સત સમાગમથી કેટલું પરિવર્તન ગુરૂના દર્શન તા થઈ જાય