________________
૧૬
અલા તુલ્ય સમ્યક્ત્વ ગુણની તેઓને પ્રાપ્તિ થઈ.
બસ...પ્રભુ મહાવીરદેવના આત્માને નયસારના ભવમાં નમસ્કારની પ્રાપ્તિથી જ દેવગુરુની ઓળખાણ અને સમકિતની પ્રાપ્તિ થઈ અને તેથી જ તેમના સ'સારની પરિમિતતા થઈ ગઈ.
શકા—“ કાષ્ટ લેવા અટવી ગયા રે”
,,
આ વાક્યથી તે “ નયસાર કઠિયારા હતા આમ સમાજમાં સમજાય છે. જ્યારે તમે રાજા સાથી કહેા છે?
સમાધાન–પ્રભુ મહાવીરદેવના ગુણચંદ્રસૂરિપ્રચરવિરચિત પ્રાકૃત ભાષાના ચરિત્રમાં નયસારને પૃથ્વીપ્રતિષ્ઠાન ગામના મુખી તરીકે વર્ણવ્યા છે. તેમને રાજા શત્રુમને પોતાને સારુ સ્થા અને પ્રાસાદ–મંગલાએ મનાવવા ઈમારતી લાકડાં લેવા માટે ઘણાં ગાડાંએ તથા ઘણા નાકરા સાથે આપી અટવીમાં માકલ્યા હતા. ત્યાં માર્ગ અને સાથી ભ્રષ્ટ થઈ ને આવેલા ઘણા મુનિરાજોને નયસારે ભેજનનું દાન આપ્યું એમ વર્ણવેલ છે. તથા મહાકવિ શ્રીવીરવિજયજી મહારાજ પણ પ્રભુના ૨૭ ભવના સ્તવનમાં કહે છે કે,
પહેલે ભવે એક ગામનારે રાય નામે નયસાર આમાં શ્રીનયસારને રાય-એટલે રાજા તરીકે એળખાવે છે. ઉપરની એ જ સાક્ષીએથી ચાક્કસ થાય છે કે નયસાર કડીચારા ન હતા પણ એક ગામના મુખી અને મોટા માણસ હતા. આનું ઉદાહરણ વમાન કાલિન ધરણેન્દ્રનું જોઇએ.
પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામી જ્યારે કુમાર અવસ્થામાં હતા ત્યારે વાણારસીનગરીના પરિસરમાં ગંગાનદીના કિનારા ઉપર
""