________________
૩૪૫
જવું. એટલે જ્ઞાનના અભાવમાં ક્રિયા નહિ કરનાર, જેમ અફ્રિવાદી કહેવાતા નથી, તે જ પ્રમાણે જ્ઞાન વગરના મનુષ્યા ઘણી ક્રિયા કરતા હાય તા પણ, તેઓને ક્રિયાવાદી કહેલા નથી. જો જ્ઞાન વગરની ક્રિયા કરનારને ક્રિયાવાદી કહેવાય, તે એકલી ક્રિયાના મળે, નવમા ત્રૈવેયક સુધી જનાર, અભવ્ય પણ ક્રિયાવાદી ગણાશે, અને એથી એનામાં પણ શુક્લપાક્ષિકપણું આવી જશે, તેમ નથી, માટે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરનારને જ ક્રિયાવાદી કહેવાય છે, અને જ્ઞાનપૂર્વકની ક્રિયાનું ખ`ડન તે જ અક્રિયાવાદિપણું ` જાણવું. આથી સમકિત નહિ પામેલેા પણ, ભવિષ્યમાં સમકિત પામવાની તૈયારીવાળા, મિથ્યાદષ્ટિ આત્મા પણ ખૂબ હળવા થયેલા હોય તેા જ, સમિત પામી શકે છે. તે વખતની તેની દશા કેવી હાય છે? તે જોઇએ.
મિથ્યાદૃષ્ટિ અને ચાર ગતિમાં ક્નારા, જગતના પ ંચેન્દ્રિયછવા પ્રાય: મહાભારૅકમી હોય છે. પચેન્દ્રિયપણામાં મહાચિકણાં અને મોટી સ્થિતિવાળાં કમે* બાંધીને, એકેન્દ્રિયાદિક જાતિમાં તેએ જાય તે પણ, કર્મના ભારથી પ્રાયઃ હલકા થએલા હેાતા નથી, અને તેથી તે વધારેમાં વધારે, સાડા ત્રણ કાલચક્ર સુધી ચાલે તેવાં કર્મની સત્તાવાલા હાય છે. જીનાં કર્મ ભાગવતા અને નવાં કર્મ બાંધતા, આવા ભારે કી જીવા સદાકાલ કર્મથી ભરેલા રહે છે. લગભગ જગતના સર્વ જીવા, દુર્ધ્યાનને વશ બનીને, માટી સ્થિતિવાલાં કર્યાંના ભારથી જકડાએલા હાય છે. તેથી (જેમ આંધળા માણસ જગતની કશી ચીજ દેખતા નથી અને પોતાના શરીરને પણ દેખતા નથી તેમ) પેાતાના આત્માને લખવાના, તેએ અવકાશ જ