________________
૫૯૩
આનંદ અનુભવી રહી છું. જેના વર્ણન માટે મારી પાસે શબ્દ જ નથી—
કુમારસ્રી–તમે જે ગયા જન્મના પતિની વાતકરેછે, તેને એલખવા માટે તમારી પાસે કઈ કઈ નિશાનીઓ વિદ્યમાન છે.
રત્નવતી–અમે એ ગયા જન્મમાં કયાં રહેતાં હતાં? જ્ઞાતિએ કાણુ હતાં? અમારા જીૉંગી વ્યવસાય શું હતા ? અમારી તેવી અવસ્થામાં પલટા થવાનું કારણ શું? એવા આત્માને કેવી ગતિમલવી જોઇએ અને કેવી મલી ? આવું અપૂર્વસ્થાન મલવામાં ઉપકારી કોણ ? એવી કઈ સામગ્રીના પ્રભાવથી તેમને અને મને આવું ઉત્તમ સ્થાન મળ્યું? આ બધું તેજ કહી શકે કે જે ગયા જન્મને મારા સ્વામી હાય, અથવા વિશિષ્ટજ્ઞાની કહી શકે, પરંતુ એતે વીતરાગ જ હોય. કુમારશ્રી-મારી વાત ઉપર તમને વિશ્વાસ બેસે તે હું તમારા ગયા જન્મની વાત કહું છું. સાંભળેાજીએ પુષ્કરવરઢીપાદ્ધમાં સિદ્ધાવટ ગામમાં સુત્રતાચાર્ય નામના ગીતા– ભાવાચા જૈનાચાર્ય પધાર્યાં હતા. તે ગુરુદેવની આજ્ઞા મેળવી દમસાર નામના મહામુનિ, ચારમાસના ચવીહારઉપવાસ પચ્ચખ્ખીને, નજીકના એક પર્વત ઉપર ચામાસું રહ્યા હતા.
તે પહાડની બધી બાજુ વનેચર, શિકારી, ચૌય કરનાર, માંસાહારી, મદિરાપાની, લગભગ ભિલ્લુ લેાકેાની વસતિ હતી. તેવાઓમાંથી, ભવિષ્યમાં જેનું અવશ્ય કલ્યાણ થવાનું હશે. તેવુ એક બિલનુ જોડલુ, મુનિ મહારાજ પાસે આવવા લાગ્યું. કેટલાક દિવસે પછી, મુનિરાજે તેમને ચાગ્ય વિચારી ધમ સભળાવવા શરૂ કર્યાં. ભિલ્લદંપતીને મહામુનિ
૩૮