________________
૬૦૩
તેમના શિષ્યરત્ન ૬૦ મા પથ્થર આચાર્ય ભગવાન વિજયદેવસૂરિમહારાજ થયા. તેમના શિષ્યરત્ન આચાય – ભગવાન વિજય સિંહસૂરીશ્વરજી મહારાજ ૬૧મી પાટે થયા.
શ્રીવિજયસિંહસૂરીશ્વરમહારાજને શિષ્યા ઘણા હતા. વિદ્વાન હતા. અને ત્યાગી પણ હતા. અને ચતવિધસ ધમાં માનવતા પણ હતા. તે બધામાં આચાર્ય પદવીમાટે સત્યવિજય. પન્યાસ તરફ આખા સંઘના આદર હતા. છતાં તેમણે અતિનમ્રતાપૂર્વક જણાવ્યું કે, અમારામાં આચાર્ય પદવીની લાયકાત નથી. આખા ગચ્છના સ્વામિત્વના ઈન્કારકરીને,ક્રિયાન્દ્વાર કરી, આખા સંધમાં આવેલી સિથિલતા દુરકરવાના પ્રયાસા શરૂ કરીને, સાધુસ’ઘમાં પેઠેલી પ્રમાદદશાને દેશવટો અપાવ્યા.
૬૨ સત્યવિજયપંન્યાસથી મણિવિજયદાદા સુધિ એક પછી એક કાઈ આચાય નથી. ૬૩મી પાટે મહામુનિરાજ કપૂરવિજયપન્યાસ થયા. ૬૪ પન્યાસજીમ॰ ક્ષમાવિજયજી ગણિવર થયા ૬૫ પન્યાસજીમ॰ જિનવિજયજી ગણિવર થયા. ૬૬ પંન્યાસજીમ॰ ઉત્તમવિજયજી ગણિવર થયા. ૬૭ પન્યા-સજીમ॰ પદ્મવિજયજી ગણિવર થયા. આવા પ્રમાદપૂર્ણ પાંચમા આરામાં પણ આ મહાપુરુષ ઘણા અપ્રમાદી હતા. તેમણે પૂર્વાંચાર્માંના ગ્ર'થા ઉપર વૈરાગ્ય ભરપૂર અનેક રાશા, સ્તવના, સઝાયા ગુજરભાષામાં બનાવ્યાં છે. ૬૮ પન્યાસજી મહારાજ રુપવિજયજી ગણિવર થયા. તેમણે પણ ગુર્જર વાણીમાં પૂજાએ વિગેરે ઘણી રચનાઓ કરી છે. ૬૯ ૫ન્યાસજીમ કીર્તિવિજયગણી થયા છે. ૭૦ મહા તપસ્વી પન્યાસજીમ કસ્તૂરવિજયગણી. ૭૧ પન્યાસજીમ॰ મણિવિજયજી દાદા થયા. તે પ્રાયઃ બારેમાસ ચવિવહાર એકાશણું કરતા હતા.