________________
૫૫
ત્યારે શું? આ સ્ત્રી પિતે જ મારો ગયા જન્મને પતિ હશે? વલી આ સ્ત્રીની ભાષા પુરુષના જેવી જ લાગે છે. તથાવલી સતી સ્ત્રીને પતિના સિવાય, અન્યને–દેવેન્દ્ર હોય તે પણ, જેવાથી કે સ્પર્શથી જરા પણ કામવિકાર થાય નહીં.
ત્યારે આ સ્ત્રી જ્યારથી આપણને મળેલ છે, ત્યારથી મારા ચિત્તમાં, પતિસમાગમ જેટલી જ પ્રેરણાઓ પ્રગટ્યા કરે છે. તેથી મને એમ સમજાય છે કે, મારી પુરુષષત્વની થયેલી પ્રસિદ્ધિના કારણે, ઉપાયાન્તરને અભાવે, આવું કર્તમનારીનું રૂપ બનાવીને, આ મારા ગયા જન્મના સ્વામી પિતે જ અહિં આવ્યા હોય એમ લાગે છે.
આવીરીતે બંને સખીઓએ વિચારોની આપલે કરીને, છેવટે અધીરતાથી, રત્નાવતી, કુમારીના પગમાં પડીને વિનવવા લાગી, હે સ્વામિનિ! આપે મારી અને મારા સ્વામીની ગયા જન્મની વાત સંભળાવી આનંદ આપ્યો છે, હવે આપનું સ્વાભાવિક રૂપ બતાવીને પણ, અમારી અધીરતાને દૂર હટાવે. - રાજકુમારી રત્નાવતીની આન્તર લાગણીને સમજેલા-રાજસિતકુમારે, એક ક્ષણને પણ વિલંબ કર્યા સીવાય, વિદ્યાધર દંપતીની આપેલી બીજી ઔષધીના પ્રયોગથી, પિતાનાં મૂળ રૂપ બનાવી લીધાં. જેને જોઈને, કુમારીને જે આનંદ થયે તે વચનાતીત જ ગણાય.
માત્રમાટો, શોપમાનિતં प्रमोद प्राप तं यस्य, संकीर्णा त्रिजगत्यपि॥ કુમારનું રૂપ જોઈ કુમારીની સખી ચંદ્રલેખા કહે છે. હે સ્વામિન જેમ રૂપ બતાવ્યું, તે જ પ્રમાણે અમારી ઉપર