________________
૫૪
રાજનાં વચન દ્રાક્ષા જેવાં રૂચવા લાગ્યાં.
અને ભિલ્લુદ પતીની ચામ્યતા જણાવાથી, ક્રમસાર મુનિએ, પચપરમેષ્ટિનમસ્કારમહામંત્ર સલલાન્યા, સમજાન્યા, અને મુખપાઠ કરાવ્યેા. મુનિશ્રીમહાતપસ્વી હતા. અકારણઉપકારી હતા, કાઈ પણ વસ્તુના બદલા લેતા કે લેવાના ન હતા. તેથી ભિજ્ઞ'પતીઉપર તે મહાપુરુષના પ્રભાવ ખૂબ પડયા.
અને તેથી તે દ્રુ'પતીએ તેમના ઉપદેશથી, જેટલા શકય, તેટલા બધા પાપાચારાના ત્યાગ કર્યો. વલી દરરાજ વચનામૃતા સાંભળવાથી, મિથ્યાત્વ વિષનું પ્રાબલ્ય નખળું પડયું, અને નમસ્કારમહામત્રના જાપમાં, અપૂર્વ શ્રદ્ધા પ્રગટ થઇ, તેથી નમસ્કાર મંત્રનું ચિંતન-મનન-જાપ-ધ્યાન બધાં તારાતાર થઈ ગયાં. અને શકય એટલી નિષ્પાપ જીદગીજીવી મરણ પામી. નમસ્કારમહામત્રના ધ્યાનથી, તમે આવું ઉત્તમ કુલ, જાતિસ્મરણુજ્ઞાન, નમસ્કારમહામંત્રનું ધ્યાન, રાજકુમારીપણું વિગેરે પામ્યાં છે.
આપ્રકારનું કુમારસ્ત્રીનું ભાષણ સાંભળી, રત્નવતી વિચારવા લાગી, મારા સ્વામી અને હું અમારા બે જણ સિત્રાય, આ ઘટના કાઈ જાણતું નથી. અને તે વમાન જન્મમાં પુરુષ જ હાવા જોઇએ. વલી મારી માફક તે જરૂર કાઇ રાજાધિરાજનાજ કુલમાં જન્મ્યા હેાવા જોઇએ. રત્નવતી પેાતાની સખી ચદ્રલેખાને કહે છે કે. મારા ગયા જન્મની વાત અક્ષરશઃ આ સ્ત્રી કહે છે. તે પ્રમાણે જ છે. વળી જ્ઞાની અને અનુભવી વિના આવી અક્ષરશઃ અનેલી વાત બીજો કહી શકે પણ કેમ?