________________
૫૧
બીજોરાની ઉત્પત્તિ, તથા મેળવવામાં પ્રાણહાનિની વાત, નૃપતિને કહી સ`ભળાવી.
કાટવાળ દ્વારા બીજોરાની ઉત્પત્તિની વાત સાંભળી, અધમરાજાએ કાટવાળને આજ્ઞા કરી કે, ગમે તે ભેગે, હમેશ એક ખીજોરૂ મંગાવીને મને આપવું પડશે, નહીતર તારા પાતાના પ્રાણાન્ત દંડ થશે. પેાતાની લક્ષ્મી પત્ની અને અપ્રાપ્તવ્ય વસ્તુ, ત્રણ વાતે અધમરાજાઓને દેખાડડવાથી મહાત્ અનર્થ થાય છે. લક્ષ્મી-નારીરૂપને, અલભ્ય વસ્તુ જાત, રાજાને દેખાડતાં, થાય આપણા થાત” કાટવાળે રાજાની આવી આકરી આજ્ઞા, નગરવાસી મનુબ્યાને, કહી સભળાવી. અને નગરના મુખ્ય માણુસાને મા નમલવાથી, સમગ્ર નગરવાસી પુરુષાના નામવાળી, ચીઠીએ બનાવીને એક મોટા ભાજનમાં ભરાવી, એક કુમારિકા માળા પાસે કઢાવી, ચીઠીમાં જેનુ નામ લખેલું હોય, તે માણસ બીજોરાના વનમાં જાય, અને બીજોરૂ લાવી રાજાને આપે, લાવનાર મનુષ્ય તે જ દિવસે મરણ પામે,
જો
આ ઘટનાથી આખું નગર ભયમાં મુકાયુ. અનેકવાર નગરવાસી આગેવાનાના સમુદાય એક્ઠા થઈ, મહામલરાજાને વિનતિ કરવા ગયા. પરન્તુ જીન્હા ઇન્દ્રિયના સ્વાદમાં લેલુપ થયેલા અધમાધમ રાજાએ, નગરવાસી માણસાના વળી રહેલા કચરઘાણુ, નજરે જોવા છતાં, કાને સાંભળવા છતાં, મહાજને દ્વારા સાક્ષાત્ ચિતાર રજુ કરવા છતાં, પ્રતિ દિવસ નગરમાં નરનારી સમુદાયનાં, છાતીફાટ રૂદના અને વિલાપો સભળાવા
૩૬