________________
પ૭૬
કયારે પણ આવતું નથી. રાજ્ય-ચીર અને અગ્નિને ભય વિગેરે આ રાજાના રાજ્યકાળમાં લગભગ નામશેષ જ થઈ ગયા છે.
આવે, યુગલિકકાળ જે, એકદમ સુખમય કાળ ચાલતું હતું, તેવામાં ભાવિભાવવશાત્, જનતાને કયારે પણ કલ્પનામાં નહી આવેલે, નગરમાં ચેરનો ઉપદ્રવ શરૂ થયું. અને દરરોજ અથવા બે ત્રણ દિવસે, મેટી મટી ચેરીઓ થવા લાગી, એક માસ જેટલા વખતમાં તે નગર આખામાં ભયની લાગણી ફેલાઈ ગઈ, હાહાકાર વર્તાઈ ગયે. ચારાએલા અને વગર ચરાએલા, બધા લોકોને આનંદ લુટાઈ ગયે. આપણી આબાદી કેમ જાળવી રાખવી? બધા લેકે આ જ વિચાર કરવા લાગ્યા. અને તેથી એક દિવસ નાગરિકલેકેને. સમુદાય એકઠા થઈ બધા રાજસભામાં ફરીયાદ કરવા ગયા. રાજાએ પણ બધાને બરાબર સાંભળી, લોકેને દિલાસો આપે. આપ લે કે શાન્તિથી રહે, ચિંતા મુકી દે, હું એવી જના કરું છું કે, એક જ અઠવાડિયામાં, આપ બધા મહાનુભાવો ભયને નિમૂર્ણ થયેલે જોઈ શકશે. - રાજાનાં આવાં દિલાસાપૂર્ણ વચને સાંભળી, લેકેના ચિત્તમાંથી, ઘણેખર ભય એ છે . અને નગરના રક્ષપાલકોને (કેટવાળાને) બોલાવીને, નગરવાસી લોકોને થયેલી ચેરની હેરાનગતિ જણાવવા પૂર્વક, એવી સુંદર વ્યવસ્થા ગોઠવી કે જેથી ચાર જલદી પકડાઈ જાય. ચેર ન જાણે, એટલું જ નહી, પરંતુ નાગરિકો પણ ન જાણી શકે તેવા ગુપ્તચર આખા નગરમાં ગોઠવી દીધા.