________________
૫૮ર
ભયમાં, આપત્તિમાં, મુંઝવણમાં, પંચપરમેષ્ઠિમહામંત્ર નમસ્કારને જાપ કરી શકાય છે. તત્કાલ સર્વવિદનેને નાશ થાય છે. બધી ઈચ્છાઓ પૂરી થાય છે. નાના બાળકને, વૃદ્ધને, યુવાનને, સ્ત્રીને, પુરુષને દરેકને ગણવાથી લાભ થાય છે. " પ્રશ્ન કેઈ ઋતુધર્મ પામેલી સ્ત્રી, કે પ્રસૂતિવાળી સ્ત્ર અથવા બીજા કેઈ અપવિત્ર સ્થાનમાં રહેલ મનુષ્ય પણ નમસકારમહામંત્રને જાપ, ધ્યાન, કરી શકે?
ઉત્ત-જાપ કરવામાં, કાયા, વચન, અને મન ત્રણે વપરાય છે. કેઈકને વચન અને મન બે વડે પણ જાપ થાય છે. જ્યારે સ્મરણ અને ધ્યાન ફક્ત મનથી જ થાય છે.
સ્મરણ અને ધ્યાન કરવામાં કેઈને ક્યારે પણ વાંધો નથી. માત્ર આત્મા સમજણવાળા અને વિવેક પામેલે હવે જોઈએ. સમજણ અને વિવેક ન હોય તે વખતે, વાનરના હાથમાં મ્યાનવગરની તલવાર આપવા જેવું પણ થઈ જાય.
કંઠ, તાલુ, દાંત, મુર્ધા, અને એષ્ઠ આ પાંચ સ્થાનના વપરાશ વગર, અર્થાત્ ઝીણે કે મેટો, વ્યક્ત કે અવ્યક્ત, ઉચ્ચાર કર્યા વિના જાપ કરી શકાય છે. અર્થાત્ મનમાં નમસ્કારમહામંત્રનું સ્મરણ કરવાને કશે જ વાંધો નથી. - અહી જિનદત્તશેઠનું ચાર પ્રત્યેનું વાત્સલ્ય, રાજા અને રાજાના અધિકારીઓ સુધી પહોંચી ગયું. અને રાજાની આજ્ઞાના ભંગને ટેપલે, શેઠજી ઉપર ઠલવાઈ ગયે. અને હુકમ છૂટ્યો કે, હમણાંને હમણાં શેઠને પડી કેદ કરો. ચોરને સહાય કરનાર પણ ચાર જ ગણાય, માટે શેઠને પણ ચેરની વિટંબના આપી શુળી ઉપર લઈ જઈ ચડાવી દે.