________________
૫૮૫
અવધિજ્ઞાનના ઉપયોગ મુખ્યા, કારણ કે ચારે નિકાયના દેવામાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. અવધિજ્ઞાનથી પેાતાના= સ્ટુડિકચારના ભવ સાક્ષાત્ દેખાયા, ત્યાં પણ નમસ્કારમહામંત્રની પ્રાપ્તિ અને મહા ઉપકારી જિનદત્ત શેઠ પણ દેખાયા,
શેઠજી ઉપર વર્તાઈ રહેલા ભય'કર ત્રાસ ઉપદ્રવાના વર્ષાદ જોઇ, ડુડિકદેવના ચિત્તને અપ્રમાણ=ખૂબ જ દુઃખ થયું, મારા અકારણુ ઉપકારી, સ્વાત્રિના પરમાર્થ કરનાર શેઠજી ઉપર આવા ત્રાસ ? અને તે પણ મારા જ નિમિત્તે ? બસ વિચારાની સાથેજ-ચપલા, ચ’ડા, જયણા અને વેગા ગતિના વેગથી, મથુરાનગરી પાસે આવી, એક મહાભયંકર અને આખા નગરને ઢાંકી નાખે, કચડી નાખે, તેવી શીલા વિધ્રુવીને ઉલ્કાપાત જેવા, કલ્પાન્તકાળના મેઘના ગજારવ જેવા અવાજો કરીને, રાજાને, અધિકારીઓને અને નાગરિકેાને, ચેતવણી આપી જુએ આ શિલા વડે તમને અને આખાનગરને શ્રી નાખીશ.
આ પ્રમાણે ઉદ્ઘાષણા કરીને રાજાને સિંહાસન ઉપરથી નીચે નાખી દીધા. ભેાા લેાકાઃ ? શૃણત શૃણુત, અય મહાશ્રાવ: મસ અકારણેાપકારી વર્તતે, તસ્ય પરમકૃપયા તેન શ્રાવિતનમસ્કારમહામ શ્રવણેન મમ એવ પ્રકારા દેવદ્ધિપ્રાપ્તા, તસ્ય મહાત્મનઃ પ્રણામ કુરુવ નાચેર્ મથિ,
આ પ્રમાણે ઉદ્ઘાષણા કરવા પૂર્વક, શેઠની શૂળીના નાશ કરી, સિંહાસન બનાવી, સિંહાસન ઉપર બેસારી, ફુલની વૃષ્ટિ કરી, શેઠના ઘર ઉપર સુવણું રૂ. રતનાની વર્ષાં વર્ષાવી, રાજકીયવર્ગને બંધનેાવડે ખાંધી લીધા, અને બીજા પણુ