________________
૫૮૦
હું તારા માટે પાણી લેવા જાઉં છું, પરંતુ તું પોતે હું તને આપુ છું તે પાનું, એકાગ્રચિત્તે મનમાં સ્મરણ ચાલુ રાખજે. હું હમણાં જ વેલામાં વેલી તકે, પાણી લેઈ ને પાછા આવીશ, એમ કહી, પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર શુભાષામાં ઉચ્ચ સ્વરે ત્રણવાર સભળાવ્યા.
ચારની ગ્રાહિણી બુદ્ધિએ અક્ષરશઃ નમસ્કાર મહામંત્રને પકડી લીધે અને મનમાં વિચાર આવે કે, જગતમાં મ`ત્રાના પ્રભાવથી, સર્પાદિનાં ઝેર પણ શમી જાય છે. મત્ર શક્તિથી અગ્નિ—પાણી-રાક્ષસ-ચાર વિગેરેને થંભાવી શકાય છે, ત્યારે આ તા મહામંત્ર છે. ધી અને અકારણ ઉપકારી મહાપુરુષ આપ્યા છે, માટે મારે તેને એકાગ્ર ચિત્તે જપવા હિતાવહ છે.
આવા સમજણ પૂર્વકના વિચારો વડે નમસ્કારમહામત્ર પ્રત્યે, શ્રદ્ધા અને આદર વધવાથી, ચિત્તમાં ખૂબ જ ધીરતા આવવા પૂર્વક, નમસ્કાર મહામંત્રના જાપ ચાલુ રહ્યો. શૈલીની મહાવેદના વિસરાઈ ગઈ, પાણીની પિપાશાણુ પલાયન થઈ ગઈ. શેઠજી પાણી લઈને આવ્યા, અને ભરેલું ભાજન ચારના મુખ સામે ધર્યું, પરંતુ ચારના અવિનશ્વર આત્મા, ભય કર પાપા કરાવનાર, દંષ્ટ શરીરને છેાડીને, દેવલાકની દેવાંગનાઓના અતિથિ બની ચૂક્યા હતા.
પૂર્વના એકાન્ત ઉપકાર મહિષ મહાપુરુષા ફરમાવી ગયા છે કે, મણિ-મંત્ર અને ઔષધિને મહિમા અચિન્ય છે. તે ક્ષણવારમાં ગમે તેવા રાગને દેશવટો અપાવે છે. મૂખને પતિ મનાવે છે. નિર્ધનને ધનવાન બનાવે છે. ભૂચરને આકા શગામી બનાવે છે. રાંકને રાજા મનાવે છે.