________________
પ૭૭
આહીં છેલ્લા કેટલાક સમયથી હુંડિકનામા મહાશક્તિશાલી ચોરે, નગરમાં અડ્ડો જમાવ્યા હતા. તેની ચોરી કરવાની હુંશીયારી અજબ હતી, તે દિવસે કેઈવાર વેપારીના વેશમાં તે, કઈવાર ભિખારીના વેશમાં, ફરવા નીકળતું હતું, અને ચારી કરવાના સ્થાને જોઈ લેતે. કયારે, કેવી રીતે અને કઈ દિશાથી પેસવું એવું બધું નક્કી કરી લેતે. તથા ઘરના માલિકે કે, રાજકીય મનુષ્યને, પણ ખબર ન પડી શકે, તેવી બધી
જના ઘડી રાખતે હતે. " જ્ઞાનિએ ફરમાવે છે કે,
જબ લગ તેરે પુણ્યકા, પહોચ્યા નહી કરાર ! તબ લગ તુજકે માફ છે, અવગુણ કર હજાર ”
પુણ્યને ઉદય ચાલુ હોય ત્યાંસુધી હિંસા, જુઠ, ચેરી, અનાચાર વિગેરે ભયંકર પાપ પણ દબાઈ રહે છે. અવળું ફે કલું પણ સવળું થઈ જાય છે. એક માણસ પણ હજારેને હંફાવે છે. પરંતુ પાપ ગમે ત્યારે પણ ખુલ્લું થયા વિના રહેતું નથી જ.
પુણ્ય પુર્ણ થયા પછી, ઉદય થાય છે પાપ, વહાલા પણ વયરી બને, ભાઈ બેનને બાપ ”
હુંડિકારને પાપાનુબંધિપુણ્યને ઉદય હતું, ત્યાં સુધી પિબારજ પડતા ગયા, પરંતુ હવે તેને અંત આવી ગયે હોવાથી, અને નાગરિકોના અશુભને ઉદય સમાપ્ત થવાથી, એક રાત્રિમાં એક ધનવાનના ઘરમાંથી, લાખોની ઝવેરાતની પેટી ઉપાડીને, નીકળતું હતું, તેવામાં કેટવાળના માણસને ભેટે થઈ ગયે અને ચેર પકડાઈ ગયા. અને બે હાથ અને પગમાં
૩૭