________________
પલ્પ
મહાતમ્ય સૂચિકા ઘટના સાંભળી તેથી અત્યારસુધીની શ્રદ્ધામાં ખૂબ જ વધારો થયો અને આગળ ચાલતા થયા.
ઈતિ ચંડપિંગલ ચેરના પ્રસંગવાલી નમસ્કારમહાસ્ય કથા સંપૂર્ણ.
અથ–નમસ્કાર મહામંત્રના પ્રભાવને બતાવનારી
જિનદત્ત શેઠ અને હુંડિકારની કથા.
શ્રી વસંપુર નગરથી રવાના થયેલા સુમતિ મિત્રસહિત રાજસિંહ કુમાર, પૃથ્વીનાં અનેક આશ્ચર્યાને જોતા જોતા શ્રી વીતરાગ શાસનનું કેન્દ્ર, મથુરાનગરીના પરિસરમાં પહોંચ્યા. અહીં વિશાલકાય યક્ષમંદિર જોઈ, જરા આશ્ચર્ય જણાયું, અને થોડા નજીક જઈને જોયું.
મંદિરમાં, એક શ્રાવકની ઘણી જ સુંદર ઊભી પ્રતિમા અને તેની નજીકમાં શૂળાને દેખાવ છે. અને તે શૂળી ઉપર એક ચેરને બેસાર્યો છે. શેઠજી ચેરને પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર સંભળાવે છે. આવી–આજસુધી કયારે પણ નહી જોયેલી, નહી સાંભળેલી, નમસ્કારમહામંત્રના પ્રભાવને સૂચવનારી, બે મૂર્તિને જેવાથી, રાજસિંહ કુમારને ઘણું જ આશ્ચર્ય થયું. અને પૂજારીને પાસે બેલાવી વૃતાન્ત પૂછયે.
પૂજારી ઉત્તર આપે છે. હે મહાભાગ્યશાલી પુરુષ ! આ પુરુષરત્નનિ ખાણુ, મથુરા નામની નગરીમાં, શકુદમન નામને રાજા રાજ્ય કરે છે. અને પોતાની પ્રજાને પુત્ર-પુત્રીની માફક પાળે છે. આ રાજાના રાજ્યમાં, ઈતિ–ઉપદ્રવ–મારી
*
10