________________
પS8
છે. પહેલે જ પુત્ર હોવાથી, રાજાએ મહોત્સવ કરાવ્યું, કેદખાનામાંથી તમામ કેદીઓને છોડી મુકાવ્યા, દીન-અનાથગી–રાંક-નિધાને સુખીયા બનાવ્યા.
નમસ્કાર મહામંત્રને અજબ પ્રભાવ જુએ, પાપ પણ પુણ્યમાં ફેરવાઈ ગયું, પુત્ર જન્મથી ઠામ ઠામ નિધાને પ્રકટ થયાં, આજુબાજુના ઉદ્ધતરાજાએ પણ આણધરી થયા. આવું બધું જોઈને રાજાને પુત્ર પ્રભાવશાળી જણાવાથી પુરજૂર, નામ પાડ્યું.•
વારવધૂ કલાવતીએ, ચંડપિંગલનું મરણ અને રાણીને. ગર્ભકાલ બરાબર ધ્યાનમાં રાખ્યા હોવાથી, અનુમાનથી વિચાર્યું કે નમસ્કારમહામંત્રને પ્રભાવ અજોડ છે. સાથે સાથે ચંડપિંગલની–નમસ્કારસ્મરણમાં એકાગ્રતા ખૂબ હતી. નિયાણું કરાવ્યું છે, માટે જરૂર ચંડપિંગલ જ મહારાણુની કુક્ષિસવરને હંસ બન્યું હશે?
આમ નક્કી વિચાર કરી, દરરોજ રાજમંદિરમાં જવા લાગી, અને કુમારને પિતાના અંકમાં લઈને રમાડતી હતી, વળી આજુબાજુ તપાસ કરીને, કેઈ ન હોય તે, હે ચંડપિંગલ રડીશ નહીએમ વારંવાર કાન પાસે મુખ રાખીને બેલાવા લાગી. __ रमयन्ती ततो भूप-नन्दनं सा मुहुर्मुहुः।
કુત્તિ જો પ્રા, મા હશveટ! | શું છે ? તેથી કુમાર પણ પિતાની અત્યંત પરિચિત બે વસ્તુઓ, કલાવતીનું પૂર્ણિમાના ચંદ્ર જેવું, તેજસ્વી અને ગૌરમુખ, અને ગયા જન્મનું પિતાનું નામ, જેવાથી અને સાંભલવાથી,