________________
પછી
મદિરાપાનને જાર ચાર, જુગારના રમનાર છે રાખ્યા ગુમ રહે નહી, સઘળા પાપ પ્રકાર” | અને છેડી જ વારમાં, કલાવતીને મહેલની ચારે બાજુ, રાજાના સિપાઈઓને પહેરો ગેઠવાઈ ગયે, અને અલ્પ પ્રવાસે થેડી જ ક્ષણમાં હારને પણ કબજો લીધે. તેમજ કલાવતી પાસે આ હાર શી રીતે આવ્યો, તેની પણ ઝીણું તપાસના અંતે, ખબર પડી ગઈ, અને કલાવતીના મહેલમાં ચડપિંગલ પકડાઈ ગયે.
અત્યાર સુધીની અનેક ચોરીઓના મહેલ ઉપર હારચોરીનું શિખર ચડવાથી, રાજા અને પ્રધાનવર્ગ તથા નાગરિકે, બધા જ ચંડપિંગલની ઉપર ખૂબ ઉશ્કેરાઈ ગયા હેવાથી, રાજાની આજ્ઞાથી ચંડપિંગલને શૂળી ઉપર ચડાવવામાં આવ્યું.
આ બનાવથી આખા નગરના લોકોને, ભલે આનંદ થયે હાય, પરંતુ કલાવતીને પારાવાર આઘાત થયે. અને મનમાં વિચારો આવ્યા, આવા મારા પ્રમાદમય વિલાસને ધિક્કારથાઓ, મેં પિતે જ આભૂષણની સજાવટમાં વિચારજ ન કર્યો કે, આ હાર, રાજાની રણને છે, હારને કોઈ પણ જેસે તે, ચોરીની જાહેરાત થઈ જશે, અને ચેરી પ્રકટ થવાથી, ચારનાર અને આશ્રય આપનાર બન્ને ગુનેગાર ગણશે. ભલે મારા ગયા. જન્મના પુણ્યથી, રૂપ કંઠમાધુર્ય અને નૃત્ય ક્લાથી, મારી ઉપર હંમેશ કૃપાનજરથી દેખનાર રાજાએ, મને ચેરની શિક્ષા કરી નથી. પરંતુ મારી ઉપર એકાન્ત વિશ્વાસમાં રહેનાર, ચંડપિંગલના આવા ભયંકર મરણમાં, મારી બેદરકારી