________________
પણે આવીને સુઈ ગયે.
આંહી રાજભવનમાં મહારાણી ભદ્રાદેવી જાગ્યાં, અને આ ભૂષણે ઉપર દષ્ટિ ગઈ, પણ હાર દેખાય નહીં. અને એકદમ ચીશ પાડી, રાજાએ રાણીની ચીશ સાંભળી દેડતા રાણી પાસે આવ્યા, અને હાર ઉપડી ગયાની હકીક્ત જાણી. ડીવારમાં જ હારચોરાયાની વાત આખા રાજભવનમાં, અધિકારી વર્ગમાં અને ઉત્તરોઉત્તરઆખા શહેરમાં અને દેશના ખુણે ખુણે ફેલાઈ ગઈ. - રાજાને હાર ચોરાયાથી હારની મહત્તા માટે, આઘાત થવા કરતાં પણ, પિતાની આબરૂ હણાયા માટે, ઘણે જ અફસેસ થયો. પ્રધાને સેનાપતિઓ અને કોટવાળોએ પણ, પિતાની બુદ્ધિ અને શક્તિઓને, બધે જ ઉપયોગ અજમાવી છે, પરંતુ હારને પતે લાગ્યું નહી. લાગે પણ શી રીતે? જેમાં માણસની શક્તિ માત્ર મહાત થઈ જાય એવી, વિદ્યાશક્તિની જ્યાં અજબ સહાય હેય. એથી જ અત્યારસુધીના ચિરાયેલા ધનવાને પણ, મહારાણના હારની ચેરી સાંભળીને આશ્ચર્ય સાથે ચેડા આશ્વાસનને પણ પામ્યા. અને શાંતિને, અનુભવવા માટે, બધા પોતપોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, જે આવા દેવતાઈ હારને પણ બહુ સહેલાઈથી ચારી શકે છે, અને આવા મહાન શક્તિધારી રાજાના માલને પચાવી શકે છે, તે આપણે કોણ વાતમાં? હવે શા માટે અફસેસ કરવો જોઈએ. આમ “નં ર શોનિ” ઈતિ નીતિવાક્યને આસરો મલવાથી દિવસે પસાર થઈ ગયા.
એકવાર નગરભરમાં વસનારી વેશ્યાઓની પર્વદિવસમાં, ઉઘાનિકા (ઉજાણી) હોવાથી, બધી વેશ્યાએ સુંદર