________________
પ૬૮
રાત્રિમાં, કલાવતીએ, ચંડગપિંલને પિતાને બનાવી લીધા, અને પછિત, ચેરીના નિર્ણય માટે, શહેરમાં ફરવા જવું પડે, અને નિણિત ચોરી કરવા જવું પડે, આ સિવાયને ચંડપિંગલને, રાત્રિ દિવસને બધા જ વખત, કલાવતીની કલાઓ જેવામાં, અને તેણીના રૂપ-સૌન્દર્યને ભેગવટે કરવામાં જ વપરાતે હતે..
એકવાર ચંડપિંગલ મહારને, રાજ્યભંડાર લુટવાની ઈચ્છા થઈ. તેથી એક રાત્રિમાં જિતશત્રુ રાજાના રાજમહાલયમાં, વિદ્યાશક્તિ અને નેત્રોજનની સહાયથી, પિતાની માલિકીના સ્થાનની માફક પેઠે. તેને આજે મહાકિમતી રત્નની એક પેટી ચારવાની ઈચ્છા હતી. - પરંતુ પ્રથમ પ્રવેશમાં જિતશત્રુ રાજાની મહારાણી ભદ્રાદેવીને, સુવાને આવાસ આવ્યું. આંહી રાણી મહાકિંમતી શયામાં સુતેલાં હતાં. તેણનાં આભૂષણે, એક બાજુના ટેબલ ઉપર પડ્યાં હતાં. તે ચંડપિંગલના જોવામાં આવ્યાં. અને એક મહાકિંમતી હાર ઉપર દષ્ટિ ભાઈ ગઈ, હારને વાર વાર જોયે, હાર ઘણો જ કિંમતી હતે. રાજ્યનું સર્વસ્વ કહીયે તે પણ કહી શકાય તે હતો. તેમાં ઘણા વર્ષોથી અનેક ઝવેરી વેપારીઓ પાસેથી મેળવેલાં, મહાકિંમતી નંગ જડેલાં હેવાથી, જાણે ગ્રહ નક્ષત્ર અને તારા મંડલને સમુદાય હેય, તે આકર્ષક લાગતું હતું. ચંડપિંગલને આગળ વધવા જરૂર જણાઈ નહી, બસ આ એક જ હાર ઉપાડી લીધે, અને અતિકુશળતાપૂર્વક નીચે ઉતરી ગયે, અને રાજમહેલ તથા બજાર પણ વટાવીને, કલાવતીના કલામંદિરમાં નિર્ભય