________________
૫૭૪
વાર વાર ધ્યાન ખેંચાવાથી જાતિસ્મરણ પામ્યા.
नाम स्वं प्राच्यमुत्कर्णो, नित्यमाकर्णयन्नसौ 1 पश्यन्नास्यं तथैतस्याः सस्मार प्राग्भवं निजं ॥ १ ॥
ક્રમેકરી પુરંદરકુમાર યૌવનવય પામ્યા, અને પિતાના અવસાન પછી મોટા સમારાથી રાજ્યાસન ઉપર એઠા, કલાવતી પણ ચંડપિંગલના મરણ પછી, અને પુરંદરના જન્મ પછી, અધિકતર ધર્મશ્રદ્ધા વાલી થવાથી, સતી નારીની માફક વેશ્યાવૃત્તિને તિલાંજલી આપીને પ્રેસિતભર્તૃકા પતિવ્રતાનું જીવન જીવતી હતી.
તેથી પુર'દરરાજા વિચારે છે કે હું, ગયા જન્મમાં ચાર હતા. શૂલી ઉપર મર્યાં છું. નરકગતિમાં લઇ જનાર પા કરનાર એવા મને, કલાવતીના સ`ભળાવેલા નમસ્કારમહામંત્રનું, આ પરિણામ છે. તેથી જ રાજ્યપ્રાપ્તિ, અને ધમશ્રદ્ધા, પ્રકટી છે આવું બધું જ વિચારું તે, હજારા ભવા સુધી પણ કલાવતીનું ઋણ ચુકાવી શકું નહીં.
માટે મારે કલાવતીને સંપૂર્ણ આદર કરવો જોઈ એ આવા વિચારો કરીને, રાજા પુર'દરે, ખૂબ જ રાગિણી એવી કલાવતીને, પેાતાની મહા માનવતી પટ્ટરાણી બનાવી, અને રાજા-રાણી ઉભય દંપતી નમસ્કારમહામંત્રના જાપ અને શ્રીવીતરાગશાસનનું સવિશેષ આરાધન કરી, સુગતિ ગામી થયા. થથા રાજ્જા તથા પ્રજ્ઞા” એન્યાયથી આખુ` નગર નમસ્કારમહામત્રના જાપ કરે છે.
રાજસિંહકુમારે પોતાના વ્હાલા મિત્ર સુમતિ મારફત નગરવાસી લેાકા પાસેથી, વસંતપુર નગરમાં બનેલી,
નમસ્કાર