________________
પ૬૪
જિનદાસ શેઠે અંતર પાસેથી સમગ્ર નગરને અભયદાન અપાવ્યું તેથી, સમગ્ર નગરમાં નમસ્કાર મહામંત્રને પ્રભાવ સાક્ષાત્કાર થયો. રાજાએ પણ શ્રી જનધર્મની-નમસ્કાર મહામંત્રની, અને શ્રીજિનદાસ શ્રાવકની, ઘણું ઘણું સ્તુતી કરી, અને આખા નગરમાં મહત્સવ કરવા ઉદ્ઘેષણ કરાવી. *
ગામવાસી માણસ કહે છે કે રાજકુમાર! આ પ્રમાણે નમસ્કાર મહામંત્રના પ્રભાવથી, નગરના લેકેને મરણને મહાભય દૂર થવાથી, રાજા અને પ્રજામાં પ્રકટ થયેલે આનંદ, આ પ્રમાણે મહોત્સવના બાને પણ સાક્ષાત્ જણાય છે. તેથી આબાલ-વૃદ્ધ, આબાલ-ગોપાલ તથા રાજા અને પ્રજા બધાને નમસ્કાર મહામંત્રના જારમાં આદર-બહુમાન પ્રકટ થયે છે.
ઉપર પ્રમાણે નગરજનના મુખથી, નમસ્કાર મહામંત્રને અતિ આશ્ચર્ય થાય તે મહિમા સાંભળીને, પિતાના વ્હાલા મિત્રસુમતિ સહિત રાજસિંહકુમાર, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી હવે આગળ પ્રસ્થાન શરૂ કર્યું.
ઈતિ બીજોરા કારણે નાશ પામતા નગરવાસી લેકેને બચાવનાર નમસ્કાર મહામંત્ર પ્રભાવ સૂચિકા– ( શ્રીજિનદાસ શ્રાવકની કથા સંપૂર્ણ.
અથ–નમસ્કાર પ્રભાવથી રાજાની રાણીના હારને ચેર તે જ રાજા અને રાણુને પાટવી કુમાર થઈ. મહાપ્રભાવક નરપતિ થનાર ચંડપિગલચેરની કથા
હવે આપણી વાર્તાના મુખ્ય પુરુષ રાજસિંહકુમાર, પિતાના વ્હાલા મિત્ર સુમતિ સાથે, બીરાના સ્વાદમાં પિતાનું