________________
૫૬૦
કાળમાં, ઘણું જોરદાર નદીનું પુર આવ્યું હતું. રાજા અને નગરવાસી લોકો હજારોની સંખ્યામાં, જેવા એકઠા થયા હતા. તેવામાં નદીના પુરમાં, એક ઘણુંજ મોટું, પાકેલું, સુરમ્ય, સુગંધવાળું, બીડું તરતું આવતું જોઈ, રાજાના નિપુણ તારૂ માણસેએ, નદીના પુરમાં પડીને બીરૂં લાવીને રાજાને આપ્યું.
वर्णतोगन्धतश्चापि, दृष्टोत्कृष्टं सुपुष्टिकृत् । सुस्वादु च तदास्वाद्य, मुमोदे मेदिनीपतिः ॥१॥
અર્થ -બીરાને વર્ણ સુંદર હતો, ગન્ધ પણ નાસિ કાને તૃપ્તિ જ ન થાય તેવી હતી, પ્રમાણથી ખૂબ મોટું હતું. જીહાને ઉત્તમ સ્વાદ આપનાર અને શરીરને પુષ્ટિ કરનાર તે ફલને જોઈને રાજા ઘણે જ ખુશી થયે.
. અને ઘણું જ ગમી જવાથી રાજાએ કેટવાળને પૂછ્યું, ' આ બીજેરૂ કયાંથી લાવ્યા? કેટવાળે જવાબ આપ્યો, નદીના પુરમાં તરતું આવેલું મેળવીને, સ્વામી એવા આપને ભેટ ધર્યું છે. જે સાંભળી રાજાએ કેટવાળને આજ્ઞા કરી કે, બીજેરાનું ઉત્પત્તિસ્થાન શોધી કાઢે ! કેટવાળ પણ નદીના કાંઠે કાંઠે કેટલેક દૂર સુધી ગયા, અને એક ઘણું સુન્દર વન જેવું,
વનમાં પ્રવેશ કરતાં, નજીકમાં ગાયો ચરાવતા ગોવાળ લેઓએ ભેગા થઈને, કેટવાળને વનમાં જવા નિષેધ કર્યો. અને જણાવ્યું કે, આ વનમાં એક યક્ષનું મંદિર છે. તેને માલિક યક્ષ બીરાના વૃક્ષનું રક્ષણ કરે છે, અને આ વૃક્ષનું ફળ કેઈ લે, તેના પ્રાણ નાશ પામે છે. તેથી વનમાં પ્રવેશ કરે તે પણ, પ્રાણેને જોખમમાં મુકવા સમાન છે. આ પ્રમાણે શેવાળના વચને સાંભળી કેટવાળ. પાછા આવી,