________________
૪૧૩
કેમ ખુશી થાય છે ? આથી તારું જરા પણ કલ્યાણ નહિ થાય. એવું કાંઈક ભણુ, એવું કાંઈક સમજ, અને એવું અનુષ્ઠાનકાર્ય આચર કે જેથી, તારું સસાર સમુદ્રમાં પતન થાય નહિ.
એટલે શ્રીજૈનઆગમાના ઊંડા રહસ્યને સમજેલા, અને શાસ્ત્રાના અભ્યાસથી પરમવંશષ્યને પામેલા, ગીતાથ ગુરુમહારાજાઓ, સભાસદોને પણ શ્રીજૈનશાસ્ત્રાદ્વારા, સ’સારનું સ્વરુપ સમજાવે તા, વક્તા શ્રોતા બન્નેનું ચાક્કસ કલ્યાણુ થાય, અન્યથા નાટકીયાએમાં અને કથાકાર વ્યાખ્યાતાઓમાં લાંમા તફાવત નથી.
પ્ર—તે પછી અજ્ઞાની ગુરુએ ઉપદેશ આપવા તે નુકશાનનું જ કારણ થયું એમજને ?
ઉચાક્કસ, જૈન આગમના રહસ્યના અજાણુ સાધુએ ઉપદેશદેવાથી જરા પણ લાભ નથી, પરંતુ નુકશાન ચાક્કસ છે જ.
પ્ર—તે પછી જેને દીક્ષા લેવી હાય તેણે ગીતા ગુરુ પાસે જ લેવી અને જીંદગી સુધી (પોતે ગીતા ન થાય ત્યાં સુધી) ગીતાર્થની નિશ્રા ન જ છેડવી એમ જ ને ?
—હા, ભરવાડ ઘેટાં કે બકરાંને લઇને મહાઅટવીમાં જાય છે. ઘેટાં બકરાં પશુ હોવા છતાં એટલુ· ચાક્કસ સમજે છે કે,આ અટવી છે. સિંહ, વાઘ અને જનાવરાથી ખીચાખીચ ભરેલી છે, આપણે આ ગેાવાળ ચાલે તે તરફ ચાલવુ જોઈ એ, આ રખેવાળ કે ટાળાથી જુદા પડશું તે, એક રાત પણ જીવતા રહેવાના નથી, માટે સાથે જ રહેવું છૂટા પડવું નહિ. એમ વિચારીને એ જ પ્રમાણે વર્તે છે, તેમ અજ્ઞાની મનુષ્ય