________________
૫૧૦
માટે પાંચે પરમેષ્ઠિ ભગવંતા અભેદભાવે સમાન સમજવામાં કસે ઢાષ નથી જગતના બધા જ મંગળામાં, પહેલા નંબરનું મગળ છે.
આ જગતમાં અનેક પ્રકારનાં મ`ગળેા થાય છે. જેમ કે પરદેશ જનાર મનુષ્ય, લાપસી, દહીં, ચાળા, સાકર, ગાળ, ધાણા વિગેરેનું મંગળ-શુક્ત કરીને જાય છે. પ્રાતઃકાળમાં દરેક મનુષ્યા મંગળ તરીકે પોતપાતાના ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, જૈના, સે। સતા-સતીઓનું, અથવા સેાળસતીઓનુ સ્મરણ કરે છે, કેટલાક લેાકેા સવારના પહેારમાં, ઉત્તમ મનુષ્યનું મુખ જુએ છે, પરદેશ જનાર મનુષ્ય, સૌભાગ્યવતી અથવા કુમારીકા વિગેરેના શુકુનને મગળ તરીકે ગણે છે; દુકાનદાર સૌ પ્રથમ ભેાળા માણસથી વેપારની એાણી થાય, તેને મગળરૂપ સમજે છે. જગતનાં આવાં બધાં જ મંગળામાં, ૫'ચપરમેષ્ઠિભગવાને કરાએલા નમસ્કાર પહેલા નંબરનું મંગળ છે.
-
૫૦—ઉપર બતાવેલાં જગતભરનાં સર્વમ'ગળેામાં આ પાંચનમસ્કારને પ્રથમનખરનું મંગળ માનવાનું કારણ શું આવાં ખીજા' કાઈ મંગલકા છે જ નિહ ?
૩૦૦—આ જગતનાં લૌકિક બધાં મોંગલામાં, કેટલાંક તદ્દન' જડ છે, કેટલાંક દોષોથી દૂષિત છે અને કેટલાંક વિસ'વાદી છે, જ્યારે આ પંચપરમેષ્ઠિમહામત્ર જ નથી, દોષથી દૂષિત નથી અને વિસવાદી પણ નથી. માટેજ તેને સમ’ગલામાં પ્રથમ નબરનું મંગલ માનવામાં આવ્યુ છે, આપ'ચપરમેષ્ઠિનુ સ્મરણ, જાપ અને ધ્યાન ગુણની મુખ્યતાએજ રાય છે. એટલે ઉપાસકને ચાક્કસ ફુલ