________________
પ૩૭
અને ફરીથી સાવધાન પણે મંત્ર જાપ કરવા લાગે. વારંવાર મત્રપ્રભાવે મંડદું ઉભું જરૂર થાય છે. પરંતુ શિવને અનર્થ કરી શકતું નથી. તેથી ચગી શિવમારને પુછવા લાગે શું તું કઈ મંત્રને જાણે છે. - શિવકુમારે મસ્તક ધૂણાવીને, પિતાને મંત્રની અનાવડત જણાવી. પરંતુ પિતાને નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સમજાયે, શ્રદ્ધા મજબૂત થઈજાપ ચાલુ રાખ્યા. યોગી પણ સાવધાનપણે મંત્ર જપવા લાગ્યા. યેગી સ્વસ્વાર્થ સાધવા માટે, અને શિવકુમાર પિતાના રક્ષણ માટે, આ રીતે બને જણા પિતા પોતાના મંત્રના જાપમાં તલ્લીન થયા હતા.
આ બાજુ યે ગીના મંત્રને અધિષ્ઠાતા દેવ, નમસ્કારમહામંત્રના જાપથી શિવકુમારનું અનર્થ કરવા સમર્થ થયે નહી, તેથી અને શિવકુમારને નમસ્કાર જાપના મહાપ્રભાવથી પરવશ થયેલ દેવ યેગી ઉપર ખૂબ ક્રોધાયમાન થઈને, મડદાના હાથમાં આપેલા ખગ્ર વડે. મેગીનું મસ્તક કાપી નાખ્યું. અને ધડ ઉછળીને, કટાહમાં પડીને, સ્વર્ણપુરુષ થઈ ગયે.
શિવકુમારે નમસ્કાર મહામંત્રને પ્રભાવ સંપૂર્ણ જે. પિતાની આપત્તિ દૂર થઈ. સ્વર્ણ-પુરુષ સિદ્ધ થયે. તેને જમીનમાં દાટીને, દિવસના ઉગવાના વખતે ગામમાં જઈ, પિતાના નગરના અને દેશના માલિક, દમિતારિરાજાને, પિતાને ગિને, રાત્રિને અને નમસ્કાર મહામંત્રને, બધા બનાવે સત્યરીત્યા કહી સંભળાવ્યા. રાજાએ શિવકુમારની વાત સાંભળી. શિવકુમારની સત્યતા અને પંચપરમેષ્ઠિ મહામંત્રને પ્રભાવ, સાંભળવાથી ઘણું આશ્ચર્ય થવા સાથે બહુમાન પણ થયું. અને