________________
૫૩૯
જિનચૈત્યે જુહારવાની ઈચ્છાવાળા થવાથી, કેઈક જાણીતા શ્રાવકને સાથે લઈ દરેક પિળામાં ફરીફરીને ચૈત્ય જુહારતાં, જિનાલયેનું આકર્ષણ ખૂબ થયું.
વળી પ્રત્યેક દેરાસરમાં મહત્સ ચાલતા જોઈ ઘણું જ આશ્ચર્ય થયું. અને સાથે આવેલા શ્રાવકને પૂછયું, કે આ. મહત્સવે શા કારણથી થઈ રહ્યા છે ત્યારે તે નગરવાસી શ્રાવકે જણાવ્યું કે,
શ્રી નમસ્કાર મહામંત્રને ચાલુ ભવમાં જ સાક્ષાત્કાર બતા ન રી શ્રીમતી શ્રાવિકાની કથા
આ પતનપુરનગરમાં, ધનવાન, જિતેન્દ્રિય, તથા શ્રાવકના આચાર-વિચારમાં ચતુર, સુગતનામના શેઠ રહે. છે. તે શેઠના ઘેર સાક્ષાત્ શ્રી (લક્ષ્મી) પોતે જ બીજું રૂપ લઈને અવતરી હોય તેવી, કલા, ૫, વિદ્યા, લાવણ્ય, સૌભાવનું ધામ, શ્રીદેવી નામની પુત્રી છે. તેણે જીવાજીવાદિ ત સમજેલી હોવા સાથે હંમેશ સુગુરુઓના પ્રવચન સાંભળવાથી અને નિરંતર સાધ્વગણના સમાગમથી, શ્રીવીતરાગ શાસનના રહસ્યને પામેલી છે.
કેમેકરીને શ્રીદેવી યૌવનવયને પામી, તેણીને જિનાલય. અને પૌષધશાળામાં હંમેશ જતી આવતીને જોઈ ઘણા યુવાને, તેણુના રુપમાં ભ્રમરની પેઠે આકર્ષાયા, અને તેમનાં માતા પિતા દ્વારે, શ્રીમતી માટે માગણીઓ આવવા લાગી, પરંતુ કેઈની માગણને સ્વીકાર થયે નહિ. કારણ કે પિતા ચુસ્ત જૈન અને વ્રતધારી શ્રાવક છે. તેથી અજૈનને પિતાની હાલી, પુત્રી કેમ આપે? તથા વળી કુમારીકા શ્રીદેવી પણ, જીવ