________________
પર
-વામાં, ધર્મ માને છે. વળી કેઈ આખું જગત ક્ષણવિનશ્વર હેિવાથી, કેઈ કેઈને મારતું જ નથી. તેથી માંસ ખાવામાં પણ પાપ માનતા નથી. કેટલાક માનવ સેવા, તે જ પ્રભુ સેવા માનીને, માણસેના ભલાની ખાતર, માણસની સગવડ પુરી પાડવા, હજારે, લાખો, કોડે જીનાં, દિવસ ઊગે -નાશ થાય તેવાં, કતલખાનાં વિગેરે ચલાવવામાં પણ પાપ સમજતા નથી.
આનું નામ જ દૃષ્ટિરાગ છે. આવા કુદેવ-કુગુરુ-કુધર્મમાં રંગાયેલું, શ્રીમતીનું શ્વસુરકુટુંબ, શ્રીમતીની પ્રત્યેક આરાધના ઉપર દ્વેષ કરે છે. નિંદા કરે છે. ગાળો પણ દઈ નાખે છે.
આવું બધું શ્રીમતીશ્રાવિકા હંમેશ દેખે છે. સાંભળે છે. પરંતુ તેમને કઈને કસે જ ઉત્તર આપતી નથી. અને ઉત્તર આપવાથી લાભ પણ શું થવાનો હતે? કારણ કે તેઓ ઘણુ-આખું કુટુંબ, આડેસી પાડેશી, બધા એક જ વિચા
ના હતા. એટલે મહાસતી શ્રીમતી મીનાવલંબન કરીને જ, પિતાની આરાધના સવિશેષ કરતી હતી. - કારણ કે કાગડાઓના કાગારવ થતા હોય, ત્યાં કેયલ બીસ્કુલ મૌન સેવે છે. વળી કાંસીઓ અને નગારાં કુટાવાં શરૂ થાય, ત્યારે હારમોનીયમ મૌન ધારે છે. આ દાખલાથી, મહાસતી શ્રીમતી, ક્ષોભ પામ્યા સીવાય, પોતાની આરાધનામાં મક્કમતા વધારતી હતી. મહાપુરુષે ફરમાવે છે. કે – सामग्गि अभावेवि, घसणेवि, सुहेषि, दुहेवि, तह कुसंगेवि । जस्स न हायइ धम्मो, निच्छयओ जाण तं सड़म् ॥१॥
મોટી આપત્તિ આવી હેય ઘણું સુખ હોય અથવા