________________
૫૪૧
જેવા બ્રાહ્મણ, ચૌદ વિદ્યાના પારગામી થવા છતાં પણ, મહામિથ્યાભરપૂર પિતાના ધર્મને વખાણતા હતા. અને સર્વજીની દયામય, સ્વર્ગાપવર્ગદાયક એકાન્ત ઉપકારી, શ્રીવીતરાગના ધર્મની નિન્દા જ કરતા હતા. ઉપરથી બીજા લોકોને પોતાના પક્ષમાં રાખવા કે ફસાવવા, શ્રીવીતરાગદેવના ધર્મની પણ નિંદા, અહિલના ઠેકડી કરવા ચૂકતા નહી.
"हस्तिना ताड्यमानोपि न गच्छेज्जैनमंदिरम्"
અર્થ–ગાંડો થયેલો હાથી સામેથી આવતું હોય તે પણ, જૈનધર્મસ્થાનમાં પેસવું નહી. આવાઓને લક્ષમાં રાખીને કલિકાલસર્વજ્ઞશ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે,
कामरागस्नेहारागा-चीपत्करनिवारणौ। दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥१॥
અર્થ-કામરાગ-પત્ની ઉપરનો રાગ,સ્નેહરાગ માતા-પિતા પુત્ર-પુત્રી-ભગિની–ભાઈ મિત્રો ઉપર રાગ. આ બન્ને રાગ. હળદરના રાગ જેવા છે. એને મટાડતાં વાર લાગતી નથી. પરંતુ ત્રીજે દષ્ટિરાગ-પોતપોતાના માનિલીધેલા, વંશપરંપરાથી. ચાલી આવેલા ધર્મ ઉપર રાગ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, તે ગળીના રાગ જે હેવાથી ભલભલા, વિદ્વાને પણ છોડી શક્તા નથી અર્થાત્ દષ્ટિરાગ જતો નથી.
અને તેથી ઈશ્વરને જગતને કર્તા માને છે. ઈશ્વરજ સુખ દુખ આપનાર છે. માટે ઈશ્વરનું ભજન કરવાથી, ગમે. તેવાં હિંસા-જુઠ-ચેરી-પરદારસેવા-વેશ્યાગ જેવાં ભયંકર પાપ કરતાં પણ ડરવાની જરૂર નથી | કઈ વળી દેવી-દેવનાં બલિદાનમાં, જીવોને મારી નાખી