________________
૫૪૪
મનમાં નમસ્કાર મંત્ર જાપ ચાલુ જ હોય છે.
કોઈવાર ગુરુદેવના પ્રવચનમાં સાંભળેલી, શ્રીવીતરાગદેવેની વાણું, પણ યાદ આવી જાય છે. એથી મનમાં શેડો ઘણો ઉદ્વેગ આવ્યું હોય, તે પણ શમી જાય છે. શ્રીજિનેશ્વરદે ફરમાવી ગયા છે કે, નારી જાતિ એટલે પરાધીનતાની પુતળી છે. અને પુરુષ જાતિની અપેક્ષા; અનંતગણું પાપ રાશિને ભેગવટે લેવા જન્મેલી છે. આગમાં ફરમાવ્યું છે કે
अणंता पावरासीओ, जया उदयमागया तया इत्थीतणं पत्तं, समं जाणाहि गोयमा ॥१॥
પ્રાયઃ પુરુષને નારી પ્રત્યે સદ્ભાવ જ હેવો જરૂરી છે. “giાજી સ્ત્રીપુ ભાવમ’ આવું મોટા ભાગના મનુષ્યમાં હોતું નથી. પરંતુ કૃતનતા પુષ્કળ દેખાય છે. જુઓ, ભેગના ભીખારી-મનુષ્ય વેશ્યાઓમાં લાખેની કોની કે સમગ્ર લક્ષ્મીની બરબાદી સરજાવે છે. દાખલા તરીકે, શકપાલમંત્રિ પુત્ર સ્થૂલભદ્ર; રાજગૃહીના કૃતપુણ્યશેઠ, વણિકપુત્ર ધમ્મિલકુમાર, અનંગકુમાર, વિગેરે સેંકડે દાખલાઓ સાહિત્યમાં દેખવામાં આવે છે. પરસ્ત્રીમાં પિસા પ્રાણુ અને આબરૂ ત્રણે બરબાદ થાય છે.
ઘર સાચવનાર મુનિમ, નેકર, પગાર લે છે. રસોઈ કરનાર રસેઈઓ પગાર લે છે. ઘરકામ કરનાર ઘાટી નેકર. પગાર લે છે, આનાથી ઊલટું ઘરની પત્ની ભેગ આપે છે. અને પરિવાર વધારે છે, ધર્મ અને આબરુ વધારે છે, ઘર સાચવે છે, રાઈ કરે છે. ઘરના બધા જ કામ સમયસર, રાતદિવસ કર્યા જ કરે છે. આ બધી ફરજો બીચારી મફત