________________
૫૪૦
અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ંવર, અંધ, નિર્જરા અને મેાક્ષ તત્ત્વાની, રહસ્યપૂર્ણ જ્ઞાત્રી હતી, સમકિત ધારિણી શ્રાવિકા હતી, તેણી અજૈનને મળવા પણ નારાજ હતી, તેા પછી લગ્ન વિધિથી જોડાવા ખુશી હાય જ કેમ ?
કન્યાના રૂપલાવણ્યની, જ્ઞાનગુણુની અને ધર્મદઢતાની, વાતા આખા નગરમાં ફેલાણી હતી. એક દિવસ તેજ નગરમાં રહેનાર ખૂબસૂરત, શુભગાગણી, તથા માટા ધનવાનના પુત્રે જિનાલય જુડારી ઘર તરફ જતી શ્રીમતીને જોઈ, સાથેાસાથ સાંભળ્યું પણ હું કે. અજૈનને સુગતશેઠ પેાતાની પુત્રી આપવા ખુશી નથી. અને શ્રીમતી પરણવા પણ ખુશી નથી. તેથી પ્રસ્તુત વણિપુત્ર, શ્રીદેવીને પરણવાની લાલસાથી, જૈન મુનિએ અને શ્રાવકોના સપર્ક સાધીને, સાચા શ્રાવકી પણ વધી જાય તેવા, કપટ શ્રાવક થઈ, સુગત શ્રાવક પાસે પરીક્ષામાં પાસ થઈ, શ્રીમતીને પરણ્યા.
સાસરે ગયા પછી થાડા જ દિવસેામાં શ્રીમતીને સમજાઈ ગયું કે, આખું કુટુંબ મહામિથ્યાદૃષ્ટિ છે. તેથી તેમને જૈનધર્મ પ્રત્યે અપ્રમાણુ શૂગ અને દ્વેષ છે. ધર્માન્તર મહા ભયંકર વસ્તુ છે. જગત આખું ગતાનુગતિકતાથી, ધર્મને સમજ્યા વગર, વિચાર કે પરીક્ષા કર્યાં વગર, વંશ-વારસાગત આવેલા ધર્મને, પેાતાનુ' સમજે છે. અને મજીઠના રંગની પેઠે, સર્વસ્વ અસ્થિ મજ્જા ર'ગાઈ જાય છે, અને સાથેાસાથ ખીજા ધર્માંને હલકા અને ખરાબ સમજે છે. ચિતરે છે. અને ઘણી ઘણી નિંદા પણ કરે છે, હજારા શાસ્ત્રો અને લાખા કે ક્રીડા શ્ર્લાકાના અભ્યસી પણુ, ઈન્દ્રભૂતિ, કુમુદૃચ'દ્ર અને હરિભદ્ર