________________
૫૩૬
બધી સામગ્રી મેળવી, અને કૃણચતુર્દશીની રાત્રિએ, એક ઘરવનમાં, નિર્જન સ્થાનમાં, એક કુંડ બનાવીને, શિવકુમાર પાસે એક અક્ષત મડદું મંગાવીને, મંત્ર સાધન એગ્ય પુષ્પાદિ સામગ્રી પણ એકઠી કરીને, શવ=મડદાના હાથમાં એક તિ ખ આપ્યું, અને શિવકુમારને મડદાના પગ મશળવા બેસાડ્યો. અને દુષ્ટબુદ્ધિ વેગી, મંત્રજાપ કરવા લાગ્યા. આ વખતે ચેડા ક્ષણે જે શિવકુમાર, સાવધાન થયે નહેાત તે, રોગીના હસ્તે મંત્રપૂત તેલના કટાહમાં, તળાઈને, મરણ પામવાને હતે. પરંતુ ભાવિભાવના નથી, શિવકુમારની બુદ્ધિ ઠેકાણે આવી, અને વિચાર કરવા લાગે. રાત્રિ અંધારી છે, સ્મશાન જેવું ભયંકર સ્થાન છે. અને અનેક કપટની ખાણ સમાન, આ ગી છે. મરવાના ક્ષણે નજીક આવી ગયા છે. તેથી હવે અવસાન વખતે પિતાએ આપેલ, નમસ્કારમહામંત્ર સંભાળું, કારણ કે આ ગીની બધી જ, મને મારી નાખીને, પિતાનું કામ સાધી લેવાની તૈયારીઓ છે. હવે નાશવાને સમય નથી. બીજું કંઈ સહાયક પણ નથી, માટે મહાઉપકારી નમસ્કાર મહામંત્રનું શરણુથાઓ.
આ પ્રમાણે પાકેનિણય કરી. વિહળતા ત્યાગ કરી, મનને પણ ખૂબ મજબૂત બનાવીને શિવકુમાર નમસ્કારમહામંત્રને જાપ કરવા લાગ્યું. આ બાજુ ત્રિદંડીને તીવ્રમંત્ર જાપથી શિવ એકદમ ઉભું થયું, પરંતુ શિવકુમારના પંચપરમેષ્ઠિ મહામંત્ર જાપથી, પાછું ભૂમિ ઉપર પટકાઈ ગયું.
પરંતુ મડદાના પડિજવાથી, લેગીને વહેમ જરૂર પડ્યો, છતાં, શિવકુમારના જાપતરફ તેનું લક્ષ ગયું નહી,