________________
૫૩૩
અનુભવ કરતા, રત્નપુરગામના પરિસરમાં આવ્યા.
નગરની શે।ભા ખહારથી પણ સ્ત્રપુરીના જેવી હતી. અનવા ચેાગ્ય છે કે ચાથા આરામાં, -ન્યાય-લજ્જાદક્ષિણ્ય-શ્રદ્દા-તપ-સયાદિ ઉત્તમનુણાના વાસ હતાં, જ્ઞાની, અને ધર્મી મનુષ્યાના, સમાગમે મલ્યા કરતા હતા, ગુણુઢ્ઢીતપુણ્ય અને પુણ્યક્રીતલક્ષ્મી ઉભરાતી હોય તેમાં આશ્ચય શા માટે ?
રત્નપુર નગરની બહાર જાણે નગરની લક્ષ્મીના મુગટ હાયની ? તેવું તદ્દન સુવર્ણનું, અતિમનેહર જનમદિર હતું. તે જિનાલયના ગર્ભાગારમાં, મહાકિંમતી રત્નાની બનાવેલી, શ્રીજિનેશ્વરદેવની પ્રતિમા બિરાજેલી હતી, ખૂબજ ભાવથી દ્ઘન કરી સ્તવના કરી.
नेत्रे साम्य सुधारसेकसुभगे, आस्यं प्रसन्नं सदा, यते चाहित - हेतिसंह तिलसत्, संसर्गशून्यौ करौ, । अङ्कश्च प्रतिबन्धबन्धूरवधू सम्बन्धवन्ध्योऽधिकं,
तद्देवो भुवने त्वमेव भवसि श्रीवीतरागो ध्रुवं ॥१॥ અહે શ્રીજિનેશ્વરદેવ ! આપનાં બે ચક્ષુ સમતારસરૂપી જે સુધા=અમૃતની જાણે બે કૂપિકા હાયની એવાં સુંદર છે. અને આસ્ય=મુખ તે આપનું સદાકાળ એક સરખુ પ્રસન્ન છે. (ક્યારે પણ વિકાર, ઉદાસીનતા, વિકરાળતા, જણાતી જ નથી) અને આપના અને કર=ાથ (પ્રાણી માત્રને ભય આપનાર) હથિયારના સમુદાયથી રહિત છે. અને આપના ખેાળામાં કે ( આપના બન્ને પડખે) સ્વગ અને અપવર્ગના સુખને અટકાવનાર અને સમગ્ર જગતને ક્રૂસાવનાર, એવી જે