________________
પ૩૧
જતે જોયે. અને કુમારે ખૂબ જ વિનયવાલી અને મધુર ભાષાથી કહ્યું, હે મહાનુભાવ! ઉભા રહે અને આ સાધકને છોડી મુકે? આ માણસે આપને શું શું ને કર્યો છે.? રેષને ત્યાગ કરીને ઉત્તર આપે.
રાક્ષસ બે કે ભાઈ મુસાફર! આ માણસે પિતાની વિદ્યાવડે મને વશ કરવા ઉદ્યમ કરેલ હતું. હું પોતે સાત દિવસને સુધાતુર હોવાથી, તેની પાસે મહામાસની પ્રાર્થના કરી. પરંતુ આ માણસ આપી શકાય નહીં. અને હું સુધા સહન કરી શકે નહી, માટે તેને પિતાનું પેટ પૂરવા હું લઈ જાઉં છું. બાલ ભાઈ હવે એને કેમ છેડી શકું? રાજસિંહકુમાર કહે છે. હે મહાનુભાવ ! આ માણસને છુટો મુકી દે હું તને મહામાંસ તારી ઇચ્છા પ્રમાણે આપીશ.
રાક્ષસે પ્રસ્તુત માણસને છૂટે મુકી દીધો. અને કુમાર પાસે આવી ઉભું રહ્યો. બસ ભાઈ મારે તે મહામાંસથી જ પ્રયેાજન છે. અને કુમારે પણ રાક્ષસનાં વચને સાંભળી, પિતાના ખડગવડે પિતાની જઘામાંથી કાપી કાપીને, માંસના ટુકડા આપવા શરૂ કર્યા, ત્યાં તે પિતાના બે હાથ ઊંચા કરી રાક્ષસ ઘણો ખુશ થઈ, કુમારને માંસનો નિષેધ કરીને કહેવા લા. પિતાના પ્રાણે વડે, બીજાના પ્રાણ રક્ષણ કરનાર છે સત્વશાલિ તને હજારવાર ધન્યવાદ છે. હું આવા તારા સાહસિકપણાથી ખૂબ જ પ્રસન્ન થયે છું. એમ કહીને દિવ્યશક્તિથી કુમારનું શરીર અક્ષત બનાવીને, ઘણી પ્રસન્નતા પૂર્વક કુમારને વર માગવા પ્રાર્થના કરી.
કુમાર કહે છે. તે રાક્ષસરાજ ! જે આ૫ પ્રસન્ન થયા