________________
પર૯
થવો જોઈએ, તેની જગ્યાએ, દુખનું કારણ એ છે કે, રાજસિંહકુમાર, ભવાન્તરમાં કેઈ અજબ પુણ્ય કરીને જમ્યા છે. તેમનું રૂપ–લાવણ્ય સૌભાગ્ય અને ગતિ વિગેરે બધું આખા જગતને આકર્ષણ છે. તેથી જે કેકુમારપતે જિતેન્દ્રિય હેવાથી, કેઈની પણ સામું જોતા નથી. પરંતુ નગરવાસી. સ્ત્રીઓ અને બાળાઓ, કુમારના રૂપમાં પતંગની માફક, કુમારની સામે જ જોયા કરે છે. અને કેટલીક સ્ત્રીઓ ઘરનાં કાર્ય બગાડીને, કુમારના ચાલવાના રસ્તા ઉપર આવીને ઊભી રહેછે. વલી કુળની મર્યાદા અને પિતાની આબરુની અવગણના કરીને, કુમારની પાછળ ફર્યા કરે છે. ઘણું શું કહેવું? નગરવાસી ખાનદાનકુટુંબની, આબરુ અને ઘરનાં કાર્ય બગડી રહ્યાં છે, માટે હે સ્વામિન! કુમાર પિતે ગુનેગાર નથી તે પણ, કુમારનું સ્વેચ્છા નગર ભ્રમણ બંધ થાય તેજ, નગરવાસી મનુષ્યનાં ઊંચાં થયેલાં અને ઉકળી ઉઠેલાં, ચિત્તને શાતિ મળશે.
નગરવાસલેકેના ચિત્તની વેદના સાંભળી, રાજાને કુમારના આવા અદ્દભૂત પુણ્ય માટે ઘણું જ માન થવા સાથે, વસતિના આવા દુઃખ માટે પણ, અતિપ્રમાણ ઉદ્વેગ=દિલગિરિ થઈ, અને બીજા દિવસે કુમારને પાસે બોલવી, અતિવાત્સલ્યપૂર્વક, મસ્તક ઉપર હાથ ફેરવીને, મુખ ઉપર શેડ ગ્લાનિને દેખાવ લાવીને કહ્યું, હાલાપુત્ર! હમણાં હમણાં તારા શરીરમાં ઘણી જ દુર્બળતા આવી છે, તારા શરીરના ચહેરામાં ઘણી જ પીકાસ દેખાય છે. માટે હમણાં તારે ફરવાનું બંધ કરીને, થોડીવાર પણ અંતાપુરની બહાર જવું નહી. નાગરિકેની ફરીયાદની વાતેના અજાણું વિનીતકુમારે, પિતાની આજ્ઞા મસ્તકે
૩૪