________________
૫૧૧
આપનાર બને છે.
પ્રઘણું મનુષ્ય નમસ્કારમહામંત્રનું સ્મરણ કરીને. પિતાનું કાર્ય શરૂ કરે છે, છતાં તેનું કાર્ય સિદ્ધ થતું નથી. અને કેટલીકવારતે લાભ થવાને બદલે નુકશાન પણ થાય. છે એનું કારણ શું?
ઉ–નમસ્કારમહામંત્રને મંગલ તરીકે ઉપયોગ કરનારા જી બે પ્રકારના હોય છે. જે આત્માઓ સમજણું-ઉપગ. અને વિધિપૂર્વક, નમસ્કારમહામંત્રનું આરાધન કરે છે, તેમને ચેકસ ફળ મળે છે. અને તેવા દાખલાઓ પણ ઘણું છે. અને જેઓ નમસ્કારમહામંત્રનું આરાધન, સમજણ ઉપયોગ અને વિધિ વગર કરે છે, તેઓ કશું ફલ પામી શકતા નથી. ફળ ન મળે તેમાં નમસ્કારમહામંત્રને ગુન્હો નથી, પણ આરાધકના અવિવેકને જ દેષ છે. જેમ સોટકા રામબાણ દવા પણ વિવેક અને વિધિથી ન લેવાય તે, રોગ ન મટાડે એ બનવા
ગ્ય છે, અને તેથી તે ઔષધિન-દવાને દેષ માન તે. વ્યાજબી નથી, પરંતુ દવા સેવનારના અવિવેકને જ દેષ છે.
પ્રવ–આ નમસ્કારમહામંત્રમાં તે એકલા જૈનોના જ દેવ અને ગુરુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ ઈતરના. દેવેનું કે ગુરુઓનું વર્ણન કેમ નથી ?
ઉ-રાગ, દ્વેષ અને અજ્ઞાનતા આ સંસારરૂપી મહામહેલના મહાતંભ છે, એ જ્યાં સુધી આત્મામાંથી નાશ ન પામે ત્યાં સુધી, આ સંસારના દુઃખને નાશ થાય નહિ, અને મુક્તિ મળે નહિ. માટે દુઃખને નાશ અને સુખના (મુક્તિના) અથી મનુષ્યએ રાગદ્વેષ અને અજ્ઞાનતાને નાશ કરવા પ્રયત્ન કર જોઈએ. આ રાગદ્વેષ અને અજ્ઞાનતાને જે જીતે તે જિન કહે