________________
૫૧૬
છે. તેમાં તે પંચપરમેષ્ઠિભગવંતેનું અને તેમના ગુણોનું વર્ણન પણ આવેલ છે. તે જ ગુણનું અપર નામ ધમ છે, દેવમાં દેવત્વ કે ગુરુમાં ગુરુપણું ગુણ વિના આવતું જ નથી, અને આવેલું હતું પણ નથી. ગુણની સમજણ, ગુણને રાગ, અને ગુણને આદર આ ત્રણ પ્રકારને જ રત્નત્રયી કહેલ છે. તે રત્નત્રયી પિતે જ વાસ્તવિક ધર્મ છે. પંચપરમેષ્ઠિભગવતેમાં રહેલી રત્નત્રયી પરાકાષ્ટાને પામેલી હોય છે.
માટે જ આ પુસ્તકનું નામ પંચપરમેષ્ઠિમહામંત્ર યાને જૈનધર્મનું સ્વરૂપ એવું રાખવામાં આવ્યું છે.
ઉપસંહાર આ પુસ્તક લખવામાં બનતે ઉપગ રાખવા કાળજી સેવી છે, છતાં છઘસ્થદશા પિતે જ અજ્ઞાન અને પ્રમાદની ખાણ છે, તેથી મોટા ભૃતધરની પણ ક્ષતિ રહી જાય તે પછી મારા જેવા અતિ અલપજ્ઞ આત્માનું શું ગજું? આ પુસ્તકના લખાણમાં, શ્રીવીતરાગદેવની આજ્ઞાવિરુદ્ધ, કાંઈ પણ લખાઈ ગયું હોય, તેની ચતુર્વિધ શ્રીસંધ અને જગતભરના વિશેષજ્ઞ પુરુ પાસે, ક્ષમા યાચું છું, અને આશા રાખું છું કે સહદય પુરુષે ઉપગપૂર્વક વાંચે, અને સાચી વસ્તુને સ્વીકાર કરે, અને પિતાના આત્માના કલ્યાણપષક બને એ જ અયર્થના. પુસ્તકના લખનાર ને, શાતા વાચક વર્ગ સમજી શાસન જિનતણું, શિઘ લહે અપવર્ગ.
सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ॥ १॥
शिवमस्तु सर्वजगतः