________________
૫૧૪
પાપાચરણા બંધ ન થાય તેા દુઃખા પણ અધ
એ કારણથી કહેવાયું છે કે, “પામ્યા જે વીતરાગતા, આરાધે વલી જેહુ; આપે જે વીતરાગતા, સાચા તારક તેહ. ૧ અરિ અભ્ય′તર ક્ષય થયા, ક્ષય કરવા મથનાર; ક્ષય થાએ જેના થકી, તે ભવતારણહાર. ૨ દેવ નમુ* વીતરાગને, ગુરુ વીતરાગ થનાર; ધર્મ કથિત વીતરાગના, ભવજલ તારણહાર. ૩
આથી સમજી શકાશે કે, જૈનધર્મના દેવ, ગુરુ અને ધર્મ તે કોઈ એક વ્યક્તિના કે અમુક વ્યક્તિના જ તારક નથી, પર`તુ જેમને ગુણની જરૂર હાય, અને દોષોથી મુક્ત થવાની ઇચ્છા હાય, તેવા જગતભરના દેવ, મનુષ્ય કે પશુ ગમે તે હેાય તે સર્વના તારક છે.
ન જ થાય.
F
અને જગતના
પ્ર—વીતરાગા જગતને તારી શકે છે, બીજા દેવે તારી શકે નહિ. એનું શું કારણ ? —જેમ કાષ્ટની નૌકા-વહાણુ પેતે તરે છે, અને આશ્રિતાને તારી શકે છે. અને પત્થરની નાવડી પે।તે તરવા સમર્થ નથી, તેથી બીજાને પણ તારી શકતી નથી. તેમ શ્રીવીતરાગેા કર્મના ભારથી મુક્ત થયા હેાવાથી, પોતે તરી શકયા છે, અને બીજાને તારી શકે છે. અને બીજા દેવા, કર્મના ભારથી ખૂબ જ ભારે થએલા હોવાથી, અને પૈસેા, પત્નીએ તથા પરિવારમાં ખૂંચી ગએલા હેાવાથી, તે તરી શકતા નથી. માટે આશ્રિતાને પણ તારી શકતા નથી.
પ્ર॰—દેવા અને ગુરુએ કહે તે કરવાનું કે કરે તે