________________
૫૧૨
-વાય છે. આ જિનના જે ઉપાસક હોય છે જેને કહેવાય છે.
રાગ, દ્વેષ અને અજ્ઞાનતાને નાશ થવા માંડે એટલે, બીજા -ઘણું દે નાસવા માંડે છે. અનુકમે ઉપાસક આત્મા, રાગ, દ્વેષ અને અજ્ઞાનતાને નાશ કરી, જિન બનીને મેક્ષમાં ચાલ્યું જાય છે, આથી જે કઈ મનુષ્યને, પિતાના ભલાની ભાવના હોય તેણે, રાગ, દ્વેષ અને અજ્ઞાનતાને નાશ કરવાના પ્રયાસ કરવા જોઈએ. રાગ દ્વેષ અને અજ્ઞાનતાના નાશના અથી મનુષ્યને, રાગ, દ્વેષ વગરના મહાપુરુષ ઉપર, આદર પણ પ્રગટ થે જોઈએ, એટલે જેને દુઃખના નાશની ભાવના હોય તેઓ, રાગ, દ્વેષ અને અજ્ઞાનતાના નાશની ભાવનાવાળા હેય જ, -અને જે રાગ, દ્વેષ અને અજ્ઞાનતાના નાશની ભાવનાવાળા હોય, તેઓ બધા જ, અર્થથી જૈન જ કહેવાય છે, તેમને રાગ, દ્વેષ ‘વિગેરે સમગ્ર દેને જેમણે નાશ કર્યો હોય તેવા, અરિહંત પરમાત્મા વિગેરે પાંચ પરમેષ્ઠિભગવતે ઉપર, પૂજ્યબુદ્ધિ પ્રગટ થાય તે સ્વાભાવિક છે.
અન્ય દર્શનકાએ માન્ય કરેલા, અને જગતની અંદર પૂજાઈ રહેલા, દેવ અને ગુરુઓમાંથી જે સંસારની વૃદ્ધિનું કારણ, રાગ, દ્વેષ અને અજ્ઞાનતા સર્વથા ક્ષય થઈ ગયાં હોય તે, તેમની ઉપર બતાવેલા પરમેષ્ઠિભગવંતમાં સમાવેશ થઈ જતો હેવાથી, તેમને પણ ચેકસ નમસ્કાર થાય છે. એટલે શ્રીજિનેશ્વરદેવના શાસનમાં,પંચમહાપરામેષ્ઠિભગવંતેનું અથવા દેવ, ગુરુ અને ધર્મનું એવું સુંદર લક્ષણ બતાવ્યું છે કે, પૂર્વગ્રહ વગરના, અપક્ષપાતી, બુદ્ધિમાન-વિચારકને, તેમના પ્રત્યે સદૂભાવ પ્રકટ થયા વિના રહે નહિ.
પ્ર–-દુનિયાના બીજા બીજા દર્શનકારોએ દેવ, ગુરુ
રા, રા ઉપર તેમને
મહાબ