________________
૫૧૩
અને ધર્મ માટે જે જે વિચારે બતાવ્યા છે, તેનાથી શ્રીજૈનદર્શનના દેવ-ગુરુ-ધર્મનું સ્વરુપ તદ્દન જુદું પડી જાય છે, એનું શું કારણ?
ઉ–દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના, સેવા, કાન, પૂજન વિગેરે કરવાનું કારણ શું? એના જવાબમાં એ જ ઉત્તર મળશે કે, “દુઃખ નિવારવા માટે અથવા સુખ મેળવવા માટે હવે આપણે જે બરાબર વિચાર કરીએ તે ચેખું સમજાશે કે, “કામ-ક્રોધ-મદ-ભકી, જબ લગ ઘટમેં ખાન તબ લગ પંડિત મૂર્ખ હી, સબહી એક સમાન લા”
જે દેવ પિતે કંચન અને કામિનીમાં ઘેલા બન્યા હોય, જેઓ કૅધ, માન, માયા અને લેભથી ભરેલા હય, જેમનામાં હિંસા, જઠ, ચેરી, મૈથુન અને મમતા ઠાંસીઠાંસીને ભર્યો હોય, તેઓ પોતે જ જયાં ચારગતિ અને ચેરસીલાખ
નિમાં ભટકવાના છે. ત્યાં ઉપાસક એવા આપણે તેઓ શું ભલું કરી શકે? જે પોતે કેદમાં પુરાયે હોય, તે બીજાને શી રીતે છેડાવે? જે પિતે વજની સાંકલથી બંધાયા હેય, તે બીજાને શી રીતે છુટા કરી શકે? જેઓ પોતે જ માર્ગ ભૂલી ગયા હોય, તે બીજાને સાચો રસ્તે કેમ બતાવી શકે? જેઓ પિતાનાં દૂષણે બંધ કરી શકતા નથી, તે બીજાને કેમ બંધ કરાવી શકે? જેઓ પોતાની નાડી જોઈ કે સમજી શકતા ન હોય, તેઓ પારકી નાડ કેમ પીછાની શકે? જેઓ પિતાને તારવાને અસમર્થ હોય, તે આશ્રિતેને કેવી રીતે તારી શકે? એજ પ્રમાણે જે દેવે અને ગુરુઓ પોતે, પિતાનાં પાપાચરણે છોડી ન શક્યા હોય, તે સેવકનાં કેમ છોડાવી શકે? અને.
૩૩