________________
-
પ૨૬
નમસ્કાર) બક્ષીસ મલી. ઘણા આદરથી અમોએ, પંચપરમેષ્ઠિમહામંત્રને અભ્યાસ કર્યો, અને રાતદિવસ બારેમાસ. સમજણ અને આદર પૂર્વક, નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ રાખે. મારું પૂર્ણ થતાં મુનિમહારાજ, અમોને મહામૂલ્ય મહામંત્રનું દાન કરીને, વિહાર કરી ગયા. પરંતુ પંચપરમેષ્ઠિનમસ્કારમહામંત્ર, અમને છેડીને, ક્ષણવાર પણ ગયો નહી, બસ એ નમસ્કાર મહામંત્રની એકાગ્રતામાં જ, મારું આયુષ પૂર્ણ થયું અને આવા મડાભાગ્યશાળી માતાપિતાના ઘેર, મારો જન્મ થયે, અને આજે આ ભિલ-ભિલ્લડીનો વેશ જેવાથી મને જાતિસ્મરણજ્ઞાન થયું છે તેથી, સામે રહેલી વસ્તુની પેઠે, મને મારે ગયે જન્મ સાક્ષાત્ અનુભવાય છે.
ન થયું છેભિલ-ભિલાષાપિતાના ઘર આયુષ
મારા કરતાં પણ ગયા જન્મના મારા પતિને, નમસ્કારમહામંત્રજાપની ઘણી તલાવેલી અને તન્મયતા હતી. તેથી તેઓ પણ જરૂર, આપના જેવા જ કેઈમેટા રાજકુળમાં, જન્મ્યા હેવા સંભવે છે. અને તેથી હવે હું આપ સર્વ પૂજ્યવર્ગની સન્મુખ, એજ નિર્ણય ઉપર આવું છું કે, મારે મારા પૂર્વજન્મના પતિ સાથે જ પરણવું છે. તેઓ ન જ મલે તે, આ જન્મ બાલબ્રહ્મચારિણીદશામાં રહીશ, અને ધર્મધ્યાન નમસ્કારમહામંત્રનો જાપ કરીશ. આપ પૂ ! હવે મારે માટે કશી મહેનત કરશે નહી. જે નમઃ સ્કાર મહામંત્રના જાપથી, આવું મનુષ્યપણું, આવા સમૃદ્ધ રાજ્યકુલમાં જન્મ, આવાં વાત્સલ્યનિધાન માતાપિતા, અને બધા ઉપર શિખર સમાન જાતિસ્મરણ જ્ઞાન અને તેના પ્રતાપછી શ્રીજનધર્મ પ્રત્યે તથા નમસ્કારમહામંત્ર પ્રત્યે પ્રક