________________
પરર
પામ્યા. અને
આ જમૃદ્વીપના ભરતક્ષેત્રમાં, મણિમંદિર નામના નગરમાં ધીર, શૂરવીર, પ્રતાપી, ચંદ્રસમાન સૌમ્ય, રાજમૃગાંક નામના રાજા રાજ્ય કરે છે. રાજાને રુપ-લાવણ્ય સૌભાગ્યાદિ ગુણની ખાણ, વિજયા નામા શીલાલ કારધારિણી પટ્ટરાણી છે. તેની સાથે વિઘ્નરહિત દેવ જેવાં સુખા ભેળવતાં, કેટલેાક કાળ ગયા પછી, દમસારમુનિને સમાગમ પામી, નમસ્કારમહામ ંત્ર આરાધક, ભિલ્લા જીવ મરણપામીને, વિજ્યારાણીની કુક્ષિમાં, શુક્તિમાં મેાતીની પેઠે અવતર્યાં. શુભ સ્વપ્ના અને ઉત્તમ દેહલાઓ, આવવાથી, રાજારાણી ઘણી જ પ્રસન્નતા અનુભવવા લાગ્યાં, અને સારા તિથિ-વારનક્ષત્ર–યાગ અને ચંદ્રબળ તથા બધાગડા સારા હાયે છતે, કુમારના જન્મ થયા, ગભસમયે રાણીએ, સ્વપ્નમાં સિંહ જોયા હોવાથી, રાજિસંહ નામ આપ્યું. જ્ઞાન પ્રાપ્તિને ચાગ્ય વય પામતાં, માતાપિતાએ, સારા અધ્યાપક રાખીને કુમારને મહાતેર કળાને પારગામી બનાવ્યે, આખાજુ રાજમૃગાંક રાજાના મતિસાર મત્રીના ઘેર પણ, ઉત્તમ સ્વપ્ન સૂચિત, પુત્રને જન્મ થયા. તે પણ ઘણા તેજસ્વી અને બુદ્ધિશાળી હાવાથી, માતાપિતાએ સુમતિ નામ આપ્યુ અને સમાનવય અને ગુણવાળા હાવાથી, કુમારના મિત્ર થયા.
રાજકુમાર રાજિસ’હ તથા મંત્રીપુત્ર સુમતિ, ધાર્મિક તથા વ્યવહારિક અભ્યાસ પૂર્ણ કરવા સાથે યૌવન વયને પામ્યા. એક દિવસ બંને મિત્રે ઘેાડેસ્વારા થઇને, નગરની બહાર ઉદ્યાને, સરાવરા, વાપી, વનારામાને, જોતા છતા, એક અતિ ઘટાદાર