________________
૪૪૦
દ્વેષ થયે. તેથી તે વેશના ત્યાગ કરીને, જંગલમાં ભટકવા લાગ્યું. તેનામાંથી આચારે પલાયન થયા, સાથે અનાચાર વધવા લાગ્યા. તેની ધર્મક્રિયાઓ પણ બંધ થઈ ગઈ. રાતદિવસના વિવેક પણ ગયા. કદમૂલાદિ બધી જ અભક્ષ્ય અને અપેય વસ્તુઓ વાપરવા લાગ્યા. નહિ કરવા ચાન્ય બધાં કામેા કરવા લાગ્યા. અંતે મજુરી જેવાં હલકાં કામ કરતા, સર્વત્ર હડધૂત થતા, દુર્ધ્યાનમાં મરણ પામ્યા. અને તિર્યંચયેાનિમાં ઉત્પન્ન થયા. ધર્મના દ્વેષથી મરેલા તે, પશુપણામાં પણ અનેક જીવાના સ‘હાર કરીને,નરકમાં ગયા. ત્યાંથી એક ભવ પશુના અને એક ભવ નરકના, એમ સાતે નરકમાં જઈ આવ્યો. પછી જલચર, સ્થલચર અને ખેચર વિગેરે પશુપક્ષીઓમાં, હુજારા ભવ ભટકીને, એઇન્દ્રિયાક્રિ–વિકલેન્દ્રિયમાં પણ ઘણા કાળભર્યેા. ત્યાંથી પ્રત્યેક વનસ્પતિકાયમાં, અસભ્યતા ભવા રખડીને, અન’તકાયમાં (સાધારણ વનસ્પતિકાયમાં) અનંતા કાલ રખડ્યો. અને કેવલી ભગવાન પણ કહેતાં પાર ન પામે, તેવાં દુઃખા પામ્યા. આમ અનંતેકાલ–અનંતા કાલચક્રો સ’સારમાં દુઃખા ભાગવીને, વળી અકામિનરાએ ઊંચા આવ્યા. અને આય્દેશમાં આર્યકુળમાં, જૈનધર્મની સામગ્રીવાળા ક્ષેત્રમાં, વૈશ્રમણ્ શેઠની, વસુભદ્રાભાર્યાની કુક્ષિએ, ગુણાકર નામે પુત્ર થયા, ચૌવનવય પામ્યા, એકવાર શ્રીતીર્થંકરદેવ ત્યાં પધાર્યા સાંભળી વંદન કરવા ગયા, ત્યાં ક્રોધાદિ કષાયાની દુષ્ટતા અને દુરતતા સાંભળી, અને ઉદાહરણમાં, પોતાની જ અનંતભવ પહેલાંની,રુદ્રનામા સાધુપણાની,ઉદ્ભૂતાઈથી ભરેલી, કથા સાંભલી, અને તેના પરિણામે આટલે બધા કાળ, સંસારમાં રખડવું