________________
૪૮૪
ઉ—સિદ્ધપદમાં અને સાધુપદમાં, પાંચે પર્દના સમાવેશ થાય છે તે ખરાખર છે, છતાં જુદા વિચારવાથી, વિચારક આત્માને, તે મહાપુરુષાની વિશિષ્ટ ઓળખાણ થાય છે. જગતના પ્રથમ ઉપકારી, અરિહ’ત પરમાત્મા છે. સિદ્ધભગવાનને પણ ઓળખાવનારા, અરિહ'ત પરમાત્મા જ છે. જગતના ગુણી આત્માની અને ગુણાની એળખાણ કરાવનાર પણ, અરિહુંત પરમાત્મા જ છે. સંસારની સંપૂર્ણ દુષ્ટતા સમજાવી, મેાક્ષના સ્વરૂપને બતાવનારા પણ, અદ્ભુિતદેવાજ છે. માટેજ સ ગુણસ'પન્ન સિદ્ધભગવંતાની પહેલાં, અહિર'તદેવને નમસ્કાર કરાય છે.
ત્યારપછી શ્રી સિદ્ધભગવાને નમસ્કાર થાય છે. અરિહ‘તદેવાની ગેરહાજરીમાં, ગણધરમહારાજા વિગેરે આચાય મહાપુરુષા, શ્રીજૈનશાસનરૂપ બગીચાને,સાચવે છે અને ખીલવે, છે. માટે ત્રીજાપદમાં આચાર્ય મહારાજાઓને નમસ્કાર કરાય છે. એજ પ્રમાણે, ઉપાધ્યાયભગવંતે પણ આચાર્ય મહાપુરુષાની આજ્ઞામાં રહીને, શ્રીવીતરાગના મુનિરાજોને સાધુપણું સમજાવે છે. દિવસ અને રાત મુનિરાજોના સ’જમરુપ રત્નભડારની ચાકી કરે છે. મુનિરાજોને સજમમા માં લાવવા, ટકાવી રાખવા અને ચલાવવાનું અતિ ઊંચું કાર્ય પણ ઉપાધ્યાયભગવતા કરે છે. વલી દિવસ અને રાત્રે ગચ્છના બધા સાધુમુનિરાજોને સૂત્રની વાચના આપે છે. માટે આચાર્ય પદ પછી ઉપાધ્યાયપદને નમસ્કાર થાય છે.
,
આયરિય–ઉવજ્ઝાય ? સૂત્રની પહેલી ગાયામાં, આચાખમાવ્યા છે, બીજી ગાથામાં શ્રમણપ્રધાન શ્રીસંધને