________________
૫૦૪
અત્યાર થી તે સ્થિર કળામાં મારા હાથ માં
વર્તમાનકાળમાં પાપ કરનારા હેવા છતાં, પોતાના ચાલુ પાપનાં ફલ ભેગવતા નથી. (જેમ ગઈ સાલમાં ખેતરમાં વાવેલું ધાન્ય હમણાં ખવાય છે. હમણાં ખેતરમાં વાવેલું ભવિષ્યમાં ખાવાના કામમાં આવશે.) પણ પૂર્વનાં પુણ્યનાં ફલ ભેગવે છે, હમણાંનાં પાપનાં ફલ તે હવે પછી ભગવશે. જેમાં પહેલાં નીતિ અને વફાદારીથી કરી કરનારને, પછીથી ઘેર બેઠાં પેન્શન મલ્યા કરે છે.
તથા કેઈ માણસે ગયા કાળમાં પાપ કર્યા હેવાથી, અત્યારે ઘણા પ્રકારની અગવડે, દુઃખે, વેદનાઓ, અને મુશીબતે. ભગવે છે. પણ તે સ્થિતિમાં પણ જે ધર્મને ચાલુ રાખે તે, અંતરાય ગુટી જવાથી, ઉત્તર કાળમાં સુખે આવી મળે છે. જેમ અગવડે ભેળવીને વિદ્યાભ્યાસ કરનારા, હમણું ઘણું હેરાન થવા છતાં પણ, પિતાને અભ્યાસ ચાલુ રાખે તે, તેઓ ભવિષ્યમાં મેટા અધિકારીએ બને છે, અને મહાસુખી થાય છે. તથા જેમ ચેરી કરનારા માણસે, થડે સમય ખૂબ સુખ ભગવે છે. પરંતુ છેવટે તે ચરીરૂપ પાપનું ફળ મહાદુઃખ જ પામે છે. એથી વર્તમાનકાલનું સુખ તે ચોરીરૂપ પાપનું ફળ તે ન જ કહેવાય, પરંતુ તેનું (ચારીનું) ફલ તે ચેરી જાહેર થયા પછી કેદખાનું, માર, બંધન અને મરણ જ લેખાય છે.
પ્રવ—તે પછી હરિહરાદિ દેવો અને વેશધારી ગુરુઓની કરેલી સેવા પણ, ભવિષ્યમાં ફલ આપનારી બનશે, એમ માનવામાં શું વધે છે?
ઉ૦–કેઈપણ દેવ કે વેશધારી ગુરુઓની સેવા કરવામાં નફે નુકશાન થવાનું ચોક્કસ નથી. પરંતુ દેવે કે
ક, માર,
હરિ