________________
૧૦૩
હરિહરાદિ દેવા પણ કોઈ ને સુખ-દુઃખ આપી શકતા નથી. ૫૦—બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, જીભગવાન અને બીજા દેવ-દેવીઓએ પાતાના ભક્તને માગી વસ્તુઓ પૂરી પાડે છે. એમ જગતના લેાકેા કહે છે તે શું આ વાત સાચી નથી ? —બીલકુલ સાચી નથી, કારણ કે એ બધાદેવાના ઘણા ભક્તો, મહાભયંકર દુઃખા ભાગવતા હોય છે, જ્યારે તેજ દેવાના ઘણા નિંદકો, ઉચ્ચ પ્રકારનાં સુખે પણ ભાગવતા નજરાનજર દેખાય છે, એટલે ભક્તોને સુખ અને વિરેશધિને દુઃખ, આપવાની અમુક દેવાની તાકાત છે, આવી કહેવત કુલ સાચી નથી.
પ્ર૦—તેા પછી ધમથી સુખ અને પાપથી દુઃખ મળે છે, આ વાત પણ સાચી ન કહેવાય ને ? કારણ કે ઘણા ધી મનુષ્યા દુ:ખ ભાગવે છે, અને ઘણા પાપી મનુષ્યા સુખ ભાગવે છે, એટલે ધમથી સુખ અને પાપથી દુઃખ આ વાત સાચી શી રીતે ?
ઉ-ધર્મથી સુખ અને પાપથી દુઃખ આ વાત તદ્ન સાચી છે, અને તે યુક્તિથી પણ સમજાય એવીછે. ધર્મ કરવાથી આત્માને પુણ્યના અંધ થાય છે, જેમ ખીજવાવવાથી અંકુરા, છોડ, થડ, શાખા, પ્રશાખા, કુલ અને ફુલ ક્રમસર કાળેરીને થાયછે. ખીજ વાવવામાં અને ક્લને મેળવવામાં ચાક્કસ પ્રકારનું આંતરૂ હાય છે. તેજ પ્રમાણે ધમ કરણીમાં અને ધર્મના ફળરૂપ સુખને મેળવવામાં, ચાસ પ્રકારનુ આંતરુ હોવું જોઇએ, એટલે વત માનકાળનાં સુખ, અમુક સમય પહેલાં કરેલા ધમનુંજ લ છે. તેથી જેએ